શિલોંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
માહિતીચોકઠું
નાનું →‎ભૂગોળ
લીટી ૭૧:
== ભૂગોળ ==
[[ચિત્ર:Aerial_view_of_Shillong_Meghalaya_India.jpg|left|thumb|229x229px|શિલોંગનું વિહંગાવલોકન]]
શિલોંગ પરશહેર સ્થિત છે. તે શિલોંગ પ્લેટ્યુ પર વસેલું છે, જે ઉત્તર ભારત શિલ્ડમાં આવેલું એકમાત્ર ઊંચું ઉઠેલું સ્થળ છે.<ref>Bilham, R. and P. England, Plateau pop-up during the great 1897 Assam earthquake. </ref>] શહેર પ્લેટ્યુ (સપાટ)ની વચ્ચે વસ્યું છે અને તેની ચારે તરફ ટેકરીઓ આવેલી છે, જેમાંની ત્રણ ખાસી પ્રજામાં પવિત્ર માનવામાં આવે છે: લુમ સોહપેટ્બ્નેંગ, લુમ ડિએન્જી અને લુમ શિલોંગ.
* હવામાન: ખુશનુમા, પ્રદુષણ-મુક્ત; ઉનાળો: તાપમાન {{ઢાંચો:Convert|23|C|F}}; શિયાળો: તાપમાન {{ઢાંચો:Convert|4|C|F}}ની આસપાસ,
* સ્થાન: શિલોંગ [[ગુવાહાટી|ગુવાહાટીથી]] ફક્ત ૧૩૧.૫ કિ.મી.નાં અંતરે આવેલું છે જ્યાં સડકમાર્ગે સહેલાઈથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૦ (NH 40) દ્વારા પહોંચી શકાય છે. શિલોંગથી ગુવાહાટીની મુસાફરી આશરે અઢી કલાકમાં પૂરી કરી શકાય છે જે ખુબસૂરત હરિયાળી વચ્ચેથી પસાર થાય છે અને રસ્તામાં નયનરમ્ય ઉમિયમ સરોવર પણ જોવા મળે છે.