અબ્રામા (વલસાડ): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું தமிழ்க்குரிசில்એ અબ્રામાને અબ્રામા (વલસાડ) પર ખસેડ્યું: Correct name |
KartikMistry (ચર્ચા | યોગદાન) નાનું સાફ-સફાઇ. |
||
લીટી ૨૮:
}}
'''અબ્રામા''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં સૌથી છેલ્લા આવતા [[વલસાડ જિલ્લો|વલસાડ જિલ્લા]]માં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક એવા [[વલસાડ| વલસાડ તાલુકા]]નું મહત્વનું ગામ છે. અબ્રામા ગામમાં [[આંગણવાડી]], [[પ્રાથમિક શાળા]], દુધની ડેરી, [[પંચાયતઘર]] જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે.
આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં [[મુંબઇ]] તેમ જ ઉત્તર દિશામાં [[સુરત]] ખાતે આવેલું છે.
== વલસાડ તાલુકામાં આવેલાં ગામો ==
{{વલસાડ તાલુકાના ગામ}}
{{સ્ટબ}}
|