ગણિત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
<ref name = gujlish/> ઉમેર્યું
લીટી ૨૪:
ઇ.સ્.પૂર્વે ૧,૦૦૦ અને ઇ.સ્. ૧,૦૦૦ વચ્ચે લખાયેલાં વિવિધ સંદર્ભોમાં પ્રથમ વખત ભારતતીય ગણિત શાસ્ત્રીઓએ શૂન્ય, બીજ ગણિત, પ્રમેયો (ગણતરી માટેનાં વિવિધ નિયમો), સંખ્યાઓનાં વર્ગમૂળ અને ઘનમૂળ, વિગેરેનો ઉપયોગ કર્યાનાં ઉલ્લેખો છે. જેને [[વૈદિક ગણિત]] તરિકે ઓળખવામં આવે છે, અને આ વૈદિક ગણિત આજે પણ ભારત બહારની ઘણી બધી કોલેજો અને યુનિવર્સિટિઓમાં શિખવવામાં આવે છે.
 
==પ્રેરણા - કેવળ તથા વ્યવહારુ ગણિત<ref name = gujlish> અમુક શબ્દો હવે ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી સીધા સ્વીકારી લેવામાં આવ્યા છે. જેમકેઆ લેખમાં વપરાયેલ શબ્દોનું જુનું ભાષાંતર આ પ્રમાણે છે: નંબર થીયરી (અંક ગણિત), પ્યોર ગણિત (કેવળ ગણિત), એપ્લાઇડ ગણિત (વ્યવહારૂ ગણિત), સ્ટ્રક્ચર (માળખું), સ્પેશ (અવકાશ), કેલ્ક્યુલસ (કલનશાસ્ત્ર), ટોપોલોજી (સંસ્થિતિવિદ્યા),એબ્સ્ટ્રેક્ટ ગણિત (અરૂપ ગણિત), એલ્જીબ્રા (બીજગણિત), કમ્પ્યુટર (ગણકયંત્ર) .</ref>==
[[File:GodfreyKneller-IsaacNewton-1689.jpg|left|thumb|સર [[ન્યુટન|આઇઝેક ન્યુટન]] (૧૬૪૩-૧૭૨૭), [[calculus|ઇન્ફાઇનાઇટ્સિમલ કેલ્ક્યુલસ]]ના<ref name = gujlish/> શોધક.]]
{{main|ગણિતની સુંદરતા}}
 
લીટી ૩૩:
આજકાલ ગણિત વિજ્ઞાનમાંથી પણ પ્રેરણા મેળવે છે અને ઘણા ભૌતિક વૈજ્ઞાનિકો પણ આ ક્ષેત્રે કામ કરે છે. ન્યૂટન (કેલ્ક્યુલસ), ફેયનમેન(ફેયનમેન પાથ ઇન્ટિગ્રલ)વગેરે ઘણી મહાન હસ્તિઓ આના જ્વલંત ઉદાહરણો છે. આમાથી ઊદ્ભવતુ ગણિત વિષય વસ્તુ ને લગતુ છે અને તેથી તે વિષયના પ્રશ્નો હલ કરવામા મદદ કરે છે. આમ્ ગણિત વિવિધ રૂપમા ઉપયોગી બને છે. ગણિતના જ્ઞાનમા વ્રુદ્ધિ સાથે, ગણિત પોતે પણ પ્રેરણા સ્ત્રોત બન્યુ છે. ગણિત પોતની આંતરિક સુન્દરતા ને લીધે પણ વિદ્વાનોમાં લોકપ્રિય બન્યુ છે. ગણિત શાસ્ત્રિયો સાદાઈ અને સમાનતા ને ખૂબ મહત્વ આપે છે અને જ્યારે આ મેળ ન ખાતી આવ્રુત્તિઓ ગણિતમા ભેગી આવે ત્યારે સામાન્ય ગણત્રીઓમાં મદદરૂપ થાય છે. આવા મેળ ને ગણિતમા સૌન્દર્ય કેહવાય છે.
 
ગણિતનાં ઘણાં પરીણામોની પ્રેરણા પ્યોર મેથ્સનાં<ref name = pureappliedgujlish/> જુદા જુદા અંગોમાંથી આવતી હોવાથી, સામાન્યતઃ ઘણાં ગાણિતિક પરીણામોનો વ્યવહારુ ઉપયોગ ન હોવાની અને ગણિતજ્ઞો ફક્ત તેની સુંદરતા માટે જ કામ કરતા હોવાની છાપ સમાજમાં પ્રવર્તે છે. જોકે, એમાં જરાય આશ્ચર્ય નથી કે કેવળ ગણિતનાં<ref name = pureappliedgujlish/> ઘણાં પરીણામોનો તેમની શોધ પછી દાયકાઓ બાદ એવો સુંદર ઉપયોગ થયો છે કે તે પછી તેમને એપ્લાઇડ ગણિત (વ્યવહારુ ગણિત) તરીકે ગણવામાં આવે છે. આનો તાજો દાખલો, જ્યોર્જ બુલ દ્વારા શોધાયેલ અને બુલીય બીજગણિત તરીકે ઓળખાતી ગણિતની શાખા છે, જેના કારણે કમ્પ્યુટરમાં<ref name = gujlish/> સરકીટમાં ઉપયોગમાં લેવાય છે. બુલીય બીજગણિત સિવાય કમ્પ્યુટરની કલ્પના પણ શક્ય નહોતી.
 
==સંકેતો,ભાષા અને તટસ્થતા==
"https://gu.wikipedia.org/wiki/ગણિત" થી મેળવેલ