બટાકાં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 154 interwiki links, now provided by Wikidata on d:q10998 (translate me)
નાનું {{શાકભાજી}} અને સાફ-સફાઇ.
લીટી ૧૪:
|}}
 
'''બટાકાં (બટાટાં, બટેકાં, બટેટા)''' (એકવચન: બટાકું, બટાટું, બટેટું; [[હિંદી ભાષા|હિંદી]]: आलू; [[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Potato) એક શાક છે. [[વનસ્પતિ વિજ્ઞાન]] ની દૃષ્ટિ એ આ એક [[પ્રકાંડ|પ્રકાંડ (થડ)]] છે. તેનું ઉદ્ગમ સ્થાન [[દક્ષિણ અમેરિકા]] નો [[પેરૂ]] દેશ છે . બટાકાં તે [[ઘઉં]], [[ધાન્ય]] તથા [[મકાઈ]] પછી સૌથી વધુ ઉગાડાતો પાક છે. ભારતમાં તે વિશેષ રૂપે [[ઉત્તર પ્રદેશ]]માં ઉગાડાય છે. આ જમીનની નીચે પાકે છે. બટાકાંનાં ઉત્પાદનમાં ચીન અને રશિયા પછી ભારત ત્રીજા સ્થાન પર છે.
 
== ઇતિહાસ ==
[[ચિત્ર:Batata.JPG‎|200px|thumb|right| બટાટા]]
અમેરિકી વૈજ્ઞાનિકોએ એક સંશોધનથી એ નિષ્કર્ષ કાઢ્યો કે પેરૂના ખેડૂતો આજથી લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાંથી બટાકાં ઉગાડી રહ્યાં છે. સોળમી સદીમાં [[સ્પેન|સ્પેને]] પોતાના દક્ષિણ અમેરિકી ઉપનિવેશોથી બટાકાંને યૂરોપ પહોંચાડ્યાં તે બાદ બ્રિટન જેવા દેશોએ બટાકાંને દુનિયાભર માં લોકપ્રિય બનાવી દીધાં. આજે પણ આયરલેન્ડ તથા રશિયાની અધિકાંશ જનતા બટાકાં પર નિર્ભર છે. ભારતમાં બટાકાં સૌથી લોકપ્રિય શાક છે.
 
[[ચિત્ર:Batata.JPG‎|200px|thumb|right| બટાટા]]
 
== રસોઇમાં ==
Line ૨૬ ⟶ ૨૫:
== આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષ ==
સન ૨૦૦૮ ને [[સંયુક્ત રાષ્ટ્ર સંઘ]] દ્વારા આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષના રૂપમાં મનાવવાનો નિર્ણય લેવાયો હતો.
 
 
== બાહ્ય કડીઓ ==
* [http://hindi.webdunia.com/miscellaneous/health/homeremedies/0902/18/1090218048_1.htm બટાકાં ખાવ લાંબુ જીવો] (બટાકાંના અસરકારી નુસ્ખા)
* [http://herbal-therapeutic.healthsaver.in/2009/10/24/આલૂ/ ઘરઘથ્થુ ઈલાજમાં બટાકાં]
 
{{શાકભાજી}}
 
[[શ્રેણી:શાકભાજી]]