અંકલેશ્વર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું changed રાષ્ટ્રિય to રાષ્ટ્રીય
લીટી ૨૫:
footnotes = |
}}
આ શહેર [[મુંબઇ]]થી [[અમદાવાદ]] જતા રાષ્ટ્રિયરાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રેલ્વે માર્ગ પર આવેલું છે. વળી [[રાજપીપળા]], [[હાંસોટ]], [[વાલિયા]], [[માંગરોળ]], [[ડેડીયાપાડા]], [[ઝઘડીયા]], [[ભરૂચ]] સાથે રાજ્યમાર્ગે અંકલેશ્વર જોડાયેલ છે. અહીંથી અંહીથી અંકલેશ્વર-[[ઝઘડીયા]]-[[રાજપીપળા]] તેમ જ અંકલેશ્વર-[[ઝઘડીયા]]-[[નેત્રંગ]] એમ બે જગ્યા પર [[નેરોગેજ]] રેલ્વે માર્ગ આઝાદી પહેલાંના સમયથી અસ્તિત્વ ધરાવે છે.
 
અહીં એશિયા ખંડની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત આવેલી છે. આ ઉપરાંત અહીંના લોકો મુખ્યત્વે વ્યવસાયમાં [[ખેતી]] અને [[પશુપાલન]] કરે છે, જે પૈકી મુખ્ય ખેતી [[શેરડી]], [[ડાંગર]] તેમ જ [[કપાસ]]ની થાય છે.