થોળ પક્ષી અભયારણ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎થોળ પક્ષી અભયારણ્ય: Table થોડું લંબાઇમાં નાનુ બને તે માટે નો પ્રયત્ન
નાનું સાફ-સફાઇ.
લીટી ૩૪:
}}
 
થોળ (તા. કડી) [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત| ગુજરાત રાજ્ય]]ના ઉત્તર ભાગમાં આવેલા [[ મહેસાણા જિલ્લો| મહેસાણા જિલ્લા]]માં આવેલા કુલ ૯ (નવ) તાલુકાઓ પૈકીના એક એવા [[કડી| કડી તાલુકા]]માં આવેલું એક મહત્વનું ગામ છે. થોળ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ ગામમાં મુખ્યત્વે [[ઘઉં]], [[જીરુ]], [[વરિયાળી]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી| દિવેલા]], [[રજકો]] તેમ જ અન્ય [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. આ ગામમાં [[પ્રાથમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. બાજુના કોષ્ટકમાં આપેલા અક્ષાંશ-રેખાંશ એ થોળ ગામનાં છે. થોળ પક્ષી અભયારણ્યના અક્ષાંશ-રેખાંશ નિચે આપેલા છે.
 
==થોળ પક્ષી અભયારણ્ય==
![[File:Thol Village & Sanctuary Map.png|x200px|થોળ ગામ અને થોળ પક્ષી અભયારણ્યનો નક્શો|center]]
|}થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને '''થોળ પક્ષી અભયારણ્ય''' જાહેર કરવામાં આવેલ છે. અહિં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી. 'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ '''થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર''' હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નિચે છે<ref name="ગેઝેટ૧"> {{cite web |url=http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |title=ઔડાના જાળસ્થળ પર મુકાયેલી ગેઝેટની કોપી |author=ભારત સરકાર |date=૧૮-ઓક્ટોબર-૨૦૧૩ |publisher=ભારત સરકાર |accessdate=૩-જુલાઇ-૨૦૧૫ |archiveurl =https://web.archive.org/web/*/http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |archivedate =૩-જુલાઇ-૨૦૧૫}}</ref>.
 
=== અભયારણ્યના ગામો ===
 
'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ '''થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર''' હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નીચે છે<ref name="ગેઝેટ૧"> {{cite web |url=http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |title=ઔડાના જાળસ્થળ પર મુકાયેલી ગેઝેટની કોપી |author=ભારત સરકાર |date=૧૮-ઓક્ટોબર-૨૦૧૩ |publisher=ભારત સરકાર |accessdate=૩-જુલાઇ-૨૦૧૫ |archiveurl =https://web.archive.org/web/*/http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |archivedate =૩-જુલાઇ-૨૦૧૫}}</ref>.
==થોળ પક્ષી અભયારણ્ય==
{| Border="1" cellpadding="3" cellspacing="3" style="margin: 0px 10px 10px 0px; border:3px ridge DodgerBlue; box-shadow: 5px 5px 20px Gray;float:left;" width="25%"
! થોળ ગામ અને થોળ પક્ષી અભયારણ્યનો નક્શો
[[File:Thol Village & Sanctuary Map.png|x200px|center]]
|-
|}થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને '''થોળ પક્ષી અભયારણ્ય''' જાહેર કરવામાં આવેલ છે. અહિં શિયાળાની ઋતુ દરમ્યાન દેશ (હિમાલય અને ઈશાન રાજ્યોના ઠંડા વિસ્તારોમાંથી) અને વિદેશનાં અનેક પક્ષીઓ આવે છે જેમાં જળચર પક્ષીઓ મુખ્ય છે. નક્શામાં દેખાય છે એ પ્રમાણે થોળ ગામને અડીને પણ એક નાનકડું તળાવ આવેલું છે. જે પક્ષી અભયારણ્યનો ભાગ નથી. 'ગેઝેટ ઓફ ઈન્ડીયા'માં તારીખ ૧૮ ઓક્ટોબર ૨૦૧૩ના દિવસે પ્રસિદ્ધ થયા મુજબ '''થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર''' હેઠળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનાં પાંચ અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બે એમ કુલ સાત ગામોને આવરી લેવાયા છે. આ ગામોના નામ નિચે છે<ref name="ગેઝેટ૧"> {{cite web |url=http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |title=ઔડાના જાળસ્થળ પર મુકાયેલી ગેઝેટની કોપી |author=ભારત સરકાર |date=૧૮-ઓક્ટોબર-૨૦૧૩ |publisher=ભારત સરકાર |accessdate=૩-જુલાઇ-૨૦૧૫ |archiveurl =https://web.archive.org/web/*/http://auda.org.in/Thol%20Eco%20Sensetive%20Zone%20Gazzate%20-%20Draft.pdf |archivedate =૩-જુલાઇ-૨૦૧૫}}</ref>.
{| class="wikitable"
|-
Line ૬૨ ⟶ ૬૦:
| ૭ || [[સેડફા (તા. કડી)|સેડફા]] || તા. કડી, જિ. મહેસાણા
|}
અને આ સાથે '''થોળ પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર'''ની સરહદ નિચેનીચે પ્રમાણેના અક્ષાંશ-રેખાંશથી ગણવામાં આવશે<ref name="ગેઝેટ૧"></ref>.
{| class="wikitable sortable"
|-
Line ૯૧ ⟶ ૮૯:
|-
|}
 
== સંદર્ભ ==
<references/>
 
==આ પણ જુઓ==
* [[ગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનો]]
<br/><br/><br/>
<hr/>
 
{{કડી તાલુકાના ગામ}}
 
{{ગુજરાતના અભયારણ્યો}}
 
[[શ્રેણી:ગુજરાતના અભયારણ્યો]]
[[શ્રેણી:કડી તાલુકો]]
{{stub}}