પ્રાથમિક શાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 7 langlinks, now provided by Wikidata on d:q9842
No edit summary
લીટી ૩:
પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન નામે એક યોજના ચલાવવામાં આવે છે, જેમાં બપોરની રિસેસમાં બાળકોને ભોજન આપવામાં આવે છે. આનું કારણ બાળકોને પુરતું પોષણ મળી રહે તે છે. હવે ધોરણ ૮ ને પણ પ્રાથમિક વિભાગમાં સમાવી લેવામાં આવ્યો છે.
 
(૧)સામઢી મોટાવાસ પ્રાથમિક શાળા
(૨)દોલતપુરા પ્રાથમિક શાળા
(૩)કૃષ્ણનગર પ્રાથમિક શાળા
(૪)રામપુરા પ્રાથમિક શાળા
(૫)રાધુપુરા પ્રાથમિક શાળા
(૬)ધર્માપુરા પ્રાથમિક શાળા
(૭)હનુમાનપુરા પ્રાથમિક શાળા
[[શ્રેણી:સમાજશાસ્ત્ર]]
[[શ્રેણી:શિક્ષણ]]