રાજકોટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અ.રે.સુ. ની સ્થિતિ ચકાસીને યોગ્ય અરેસુ ઉમેરીને પછી ચકાસોમાંથી યોગ્ય કરી
લીટી ૨૪:
'''રાજકોટ'''({{ઉચ્ચારણ|Rajkot_voice.ogg}}) એ [[ભારત]] દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્ય માં આવેલું શહેર છે તથા [[રાજકોટ જિલ્લો|રાજકોટ જિલ્લા]]નું પાટનગર છે. આ ઉપરાંત '''રાજકોટ''' તાલુકા મથક પણ છે. આ શહેર [[આજી નદી]] નાં કાંઠે વસેલું છે. ભારતના રાષ્ટ્રપિતા [[મહાત્મા ગાંધી]] એ તેમના જીવનકાળ ના પ્રારંભિક વર્ષો રાજકોટમાં ગાળ્યા હતાં, કે જ્યાં તેમના પિતા દિવાન તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ એ [[સૌરાષ્ટ્ર]]નું મહત્વનું શહેર તેમજ [[પાટનગર]] માનવામાં આવે છે. રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૮બી થી [[ગુજરાત]] નાં અન્ય શહેરો સાથે જોડાયેલ છે.
 
== રાજકોટનો ઇતિહાસ == shailesh mungra rajkot
રાજકોટ શહેર આજે તેનો સાંસ્કૃતિક અને ઐતિહાસીક વારસો સાચવીને એક આધુનિક, વિકસીત અને સમૃદ્ધ શહેર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકયું છે. આ શહેરનાં [[ઇતિહાસ]]ની શરૂઆત ઈ.સ. ૧૬૧૨માં ઠાકોર સાહેબશ્રી વિભાજી અજોજી જાડેજાથી થઈ હતી. ઠાકોર સાહેબ વિભાજીએ પોતાના મિત્ર રાજુ સંધિની મૈત્રી જીવંત રાખવા માટે રાજકોટની સ્થાપના અને નામકરણ કરેલાં{{સંદર્ભ}}.