નગરપાલિકા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:રાજકારણ using HotCat
વિગતો ઉમેરી, કામ ચાલુ છે
લીટી ૧:
'''નગરપાલિકા''' એ [[શહેર]] અથવા નાનાંમાટેની [[ગામ]]લોકોથી, માટેનીલોકો વડે, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સ્થાનિક સંચાલન સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે છે, બદલામાં નગરપાલિકા લોકો પાસેથી વિવિધ પ્રકારના વેરા ઉઘરાવે છે.
 
==નગરપાલિકાનું માળખું==
મોટાભાગનાં દેશોમાં નગરપાલિકા એ સૌથી નાની સરકારી સંસ્થા છે જેમાં લોકશાહીની રીતે ચૂંટાયેલા સભ્યો વહીવટ ચલાવે છે. નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાનો વડો હોય છે.
નગરપાલિકામાં જે તે શહેરના ચૂંટાયેલા લોકો દ્વારા સંચાલન કરવામાં આવે છે. દરેક સભ્યની મુદત ૫ વર્ષની હોય છે, ત્યાર બાદ નવેસરથી ચૂંટણી યોજવામાં આવે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ કે જે કાયદો ૧/૧/૧૯૬૫થી અમલમાં આવ્યો હતો તેના દ્વારા નગરપાલિકાની વ્યાખ્યા, કાર્યપધ્ધતિ, હક્કો, ફરજો, નિયમો વગેરે બાબતો નક્કી કરવામાં આવી છે. ૨૦૧૫થી તમામ નગરપાલિકાઓમાં ૫૦% મહિલા અનામતના કાયદાનો અમલ થવાનો છે. વોર્ડવાઈઝ નિર્ધારિત સભ્યોને લોકો મત આપીને ચૂંટે છે. તે સભ્યો માંથી પ્રમુખ, ઉપપ્રમુખ તથા વિવિધ સમિતિઓના હોદેદારો સભ્યોની બહુમતીથી નક્કી કરવામાં આવે છે. તમામ સભ્યોનો સમૂહ નગરપાલિકાનું બોર્ડ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે દર ત્રણ મહીને મળતી સામાન્ય સભા મારફતે સભ્યોની બહુમતીથી નિર્ણયો લઈને સંચાલન કરવામાં આવે છે. બોર્ડે લીધેલા નિર્ણયોને અમલમાં મુકવા માટે મુખ્ય અધિકારીની આગેવાનીમાં વિવિધ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ કામગીરી કરે છે.
 
કેટલાંક દેશોમાં નગરપાલિકાને ''કોમ્યુન'' તરીકે ઓળખવામાં આવે છે.