હિંદુ દેવી દેવતાઓ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
thumb|ગણેશ પંચાયતન, [[શિવ (ઉપર ડાબે),...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[File:Ganesha pachayatana.jpg|thumb|ગણેશ પંચાયતન, [[શિવ]] (ઉપર ડાબે), [[નવદુર્ગા|દેવી]] (ઉપર જમણે), [[વિષ્ણુ]] (નીચે ડાબે) અને [[સૂર્ય (દેવ)|સૂર્ય]] (નીચે જમણે) સાથે [[ગણેશ]] (વચ્ચે)]]
[[હિંદુ ધર્મ]] [[ભારતીય ઉપખંડ]]નો પ્રભાવી ધર્મ છે. તેમાં ત્રણ મુખ્ય પરંપરાઓનો સમાવેશ થાય છે, શૈવ, વૈષ્ણવ અને શાક્ત.{{sfn|Nath|2001|p=31}} તેના અનુયાયીઓ ક્રમશ: [[શિવ]], [[વિષ્ણુ]] અને [[નવદુર્ગા|દેવી]]ને પોતાના મુખ્ય આરાધ્ય દેવ માને છે. અન્ય મોટાભાગનાં દેવી-દેવતાઓ કાં તો આ દેવતાઓ સાથે સંકળાયેલા છે અને કાં તો એનાંએના વિવિધ સ્વરૂપ કે અવતાર છે. હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે, અને ઘણાં શ્રદ્ધાળુઓ તેને "સનાતન ધર્મ" તરીકે ઓળખાવે છે.{{sfn|Knott|1998|p=5}} અહીં નીચે મુખ્ય હિંદુ દેવી દેવતાઓની યાદી આપી છે.
 
==નોંધ અને સંદર્ભો==