વલ્લભીપુર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
117.208.5.184 (talk)એ કરેલો ફેરફાર 415616 પાછો વાળ્યો
લીટી ૧:
{{Infobox Indian Jurisdiction |
native_name = વલ્લભીપુર |
type = ગામ |
ty
latd = 21.88| longd = 71.86 |
સ્થિતિ=યોગ્ય |
locator_position = right |
state_name = Gujarat |
state_name2 = ગુજરાત |
district = [[ભાવનગર જિલ્લો|ભાવનગર]] |
leader_title = |
leader_name = |
altitude = |
population_as_of = |
population_total = |
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = |
postal_code = |
vehicle_code_range = જીજે-૦૪ |
sex_ratio = |
unlocode = |
website = |
Line ૭ ⟶ ૨૫:
}}
 
'''વલ્લભીપુર''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત]] રાજ્યના [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]નાં મહત્વના તાલુકા [[વલ્લભીપુર#વલ્લભીપુર તાલુકો|વલ્લભીપુર તાલુકા]]નું એક શહેર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે. આ [[સૌરાષ્ટ્ર]]નું મહત્વનું શહેર છે.
 
==ઇતિહાસ==
વલ્લભીપુર પ્રાચીન મૈત્રક વંશ (૪૭૦-૭૮૮ ઈ.સ.) ની રાજધાની હતું. શબ્દકોશમાં "વલભી" શબ્દનો અર્થ ‘છજું; ઢળતું છાપરું અને ભારવટિયું; વળી કે વાંસ નીચે નાખેલ લાકડું’ એવો મળે છે.<ref>[http://www.gujaratilexicon.com/dictionary/GG/%E0%AA%B5%E0%AA%B2%E0%AA%AD%E0%AB%80*/ ભ.ગો.મં.]</ref> આ નગરી નદીની બે શાખાઓ વચ્ચે આવેલ ઉચ્ચ પ્રદેશ પર વહેલી હોય એના મકાન ઉચ્ચા મકાનોના છાપરા જેવા કે મકાનોનો છાપરા પરના શિરોગૃહ જેવા દેખાતા હોય એ ઉપર થી તે નગરનું નામ ‘વલભી‘ પડયાની સંભાવના ડો. આર.એન.મહેતા વ્યકત કરે છે.<ref>Valabhi of the maitrakas J.O.I. Vol XIII P.250</ref> તો [[રસિકલાલ પરીખ]] આ દશ્ય શબ્દ હોય તેના બે અર્થ સૂચવે છે. (૧) વલહિ - [[કપાસ]] (ર) વલહી - વલયા-વેલા- સમુદ્ર કાંઠા પર આવેલું સ્થળ<ref>(‘ગુજરાતની રાજધાનીઓ‘ અમદાવાદ ઈ.સ.પૂ. ૧૬-૧૭)</ref> આમ, જયાં કપાસનો પાક બહુ થતો હશે તે સ્થળ.<ref>[http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/taluka/valbhipur/taluka-vishe/itihas.htm તા.પં.વલ્લભીપુર વેબ પરનો ઇતિહાસ]</ref> મૈત્રક ભટ્ટાકે અહી મૈત્રક વંશની સ્થાપના કરી પોતાની રાજધાની સ્થાપી (સને:૪૭૦). આ પૂર્વે [[મૌર્ય વંશ|મોર્ય]]થી ગુપ્ત કાળ સુધી [[સૌરાષ્ટ્ર]]નું પ્રમુખ મથક ગિરીનગર (હાલનુ [[જુનાગઢ]]) હતુ. મૈત્રક વંશની સ્થાપના થયા પછી તેની સત્તા-સમૃઘ્ધિમાં ઉત્તરોત્તર વિસ્તાર વિકાસ થતા વલભીનગરી સમૃઘ્ધિથી છલકાવા લાગી. એક વિધાધામ તરીકે પણ તે દુર સુદુર પ્રખ્યાત હતી. વલભીના શાસકોમાં મોટા ભાગના પરમ માહેશ્વર હોય અહી કેટલાક ભવ્ય શિવાલય પણ બંધાયા હશે, જેના અવશેષ રૂપ વિશાળ ભવ્ય લિંગો અને નંદીઓ આજસુધી મોજુદ છે, અલબત તે સમયનુ એક પણ મંદિર હયાત નથી. તો વૈષ્ણવ અને સૌર સંપ્રદાયને પણ એટલું જ મહત્વ મળ્યુ હતુ, એક સમયે તે [[બૌદ્ધ ધર્મ]]નુ પણ પ્રમુખ કેન્દ્ર હતુ. મૈત્રક કાળ દરમિયાન અહી કેટલાંક બૌદ્ધ વિહાર પણ બંધાયા હતા.<ref>[http://bhavnagardp.gujarat.gov.in/bhavnagar/taluka/valbhipur/taluka-vishe/itihas.htm તા.પં.વલ્લભીપુર વેબ પરનો ઇતિહાસ]</ref>
===વલ્લભીપુર સ્ટેટના ઠાકોરો===
ઇ.સ. ૧૭૯૮થી ૧૯૪૮ દરમ્યાન વલ્લભીપુરની ગાદી સંભાળી ચુકેલા ઠાકોરોના નામ
*૧૭૯૮-૧૮૧૪ : મેઘાભાઈ
*૧૮૧૪-૧૮૩૮ : હરભામજી
*૧૮૩૮-૧૮૪૦ : દૌલતસિંહજી
*૧૮૪૦-૧૮૫૩ : પાતગભાઈ
*૧૮૫૩-૧૮૬૦ : પૃથ્વીરાજજી
*૧૮૬૦-૧૮૭૫ : મેઘરાજજી
*૧૮૭૫-૧૯૪૩ : વખતસિંહજી
*૧૯૪૩-૧૯૪૮ : ગંભિરસિંહજી
 
== વલ્લભીપુરમાં જોવાલાયક સ્થળો ==
* રાંદલમાતાનું મંદીર<br/>[[દડવા (રાંદલના) (તા. ઉમરાળા)|દડવા (રાંદલના)]] ખાતે એક વાવમાં બ્રાહ્મણોનાં કેટલાક ગોત્રનાં કુળદેવી રાંદલમાતાનું એક પ્રાચિન મંદિર આવેલુ છે. એકાદ દાયકા પહેલા ત્યાંથી મુર્તિની અહીંયા વલ્લભીપુરમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. વલ્લભીપુરમાં હવે ઉતારાની સંપુર્ણ સુવિધાવાળુ રાંદલમાતાનું મંદિર સંકુલ અસ્તિત્વ ધરાવે છે.
* વૈજનાથ મહાદેવ
* હર્ષ વિલા બંગલો
* બુધેશ્વર મહાદેવનું મંદીર
* પ્રગટેશ્વર મહદેવનું મંદીર
* સિધ્ધેશ્વર મહાદેવનું મંદીર
* ઘેલો નદી
* વલ્લભીપુરનો દરબારગઢ