કેલ્વિન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું added Category:વિજ્ઞાન using HotCat
નાનું સાફ-સફાઇ.
લીટી ૧:
[[ચિત્ર:Lord_Kelvin_gravure.jpg|right|thumb|253x253px|લોર્ડ કેલ્વિન]]
'''કેલ્વિન''' (સંજ્ઞા: K) એ [[તાપમાન]]<nowiki/>નો SI [[એકમ]] છે. આ એકમ પ્રથમ લોર્ડ કેલ્વિન ભૌતિકશાસ્ત્રી વિલિયમ થોમસનના (૧૮૨૪–૧૯૦૭) માનમાં કેલ્વિન કહેવાય છે.
 
== વ્યાખ્યા ==
લીટી ૬:
 
કેલ્વિન તાપમાન એ પાણીના ઠાર બિંદુ કરતાં ૧/૨૭૩.૧૬ ભાગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ તાપમાને પાણી ઘન, પાણી અને વરાળ સ્વરૂપમાં એક સાથે અસ્તિત્વમાં ધરાવે છે.
 
* સેલ્સિયસ તાપમાનને કેલ્વિનમાં ફેરવવા માટે તેમાં ૨૭૩.૧૫ ઉમેરો. દાખલા તરીકે ૦ ડિગ્રી સેલ્સિયસ, ૨૭૩.૧૫ કેલ્વિન્સ (૨૭૩.૧૫ K) થાય છે.
* કેલ્વિન્સને ડિગ્રી સેલ્સિયમાં ફેરવવા માટે એમાંથી ૨૭૩.૧૫ બાદ કરો. દાખલા તરીકે ૩૧૦ કેલ્વિન્સ એ ૩૬.૮૫ ડિગ્રી સેલ્સિયસ થાય છે.
 
કેલ્વિન એ ફક્ત કેલ્વિન તરીકે જ લખાય છે, નહિ કે ડિગ્રી કેલ્વિન. અંગ્રેજીમાં એ બહુવચનમાં કેલ્વિન્સ તરીકે લખાય છે.
 
== આ પણ જુઓ ==
* [[તાપમાન]]
 
{{sci-stub}}
 
[[શ્રેણી:વિજ્ઞાન]]
[[શ્રેણી:ભૌતિકવિજ્ઞાન]]