"રાવલ નદી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
{{ગુજરાતની નદીઓ}}
નાનું ({{ગુજરાતની નદીઓ}})
 
[[ઉના|ઉના તાલુકા]]માં આવેલા [[મહોબતપરા (તા. ઉના)|મહોબતપરા]] ગામ પાસે આ નદી ઉપર એક નાનો બંધ બાંધવામાં આવેલ છે. તેમ જ ઉના તાલુકામાં જ આવેલા [[ચિખલી (કુબા) (તા. ઉના)|ચીખલકુબા]] ગામ પાસે આ નદી ઉપર એક મોટો બંધ બાંધવામાં આવેલ છે. ઉના તાલુકાને [[મછુન્દ્રી નદી]] અને રાવલ નદી પરના બંધના પાણીનો લાભ મળે છે. રાવલ નદી પરના બંધમાંથી પાઇપલાઇન દ્વારા [[દીવ]]ને પીવાનું પાણી પણ પુરું પાડવામાં આવે છે. આ નદીના બંધમાં [[જમરી નદી]]નું પાણી પણ ઠલવાય છે.
 
{{ગુજરાતની નદીઓ}}
 
[[શ્રેણી:ભૂગોળ]]