હ્યુ-એન-ત્સાંગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ઇન્ફોબોક્સ ઉમેર્યું.
ગુજરાતીમાં હ્યુ-એન-ત્સાંગ તરિકે જાણિતા અને વર્ણવાયેલા... સૌથી વધુ સંદર્ભ આ નામથી મળશે
લીટી ૧:
{{Infobox Person
|નામ = હ્યુ-એન-ત્સાંગ (હ્યુ એન સંગ)
|ફોટો = Xuanzang w.jpg
|ફોટોસાઇઝ = 200px
|ફોટોનોંધ = હ્યુ -એન સંગ-ત્સાંગ
|જન્મ તારીખ = આશરે ૬૦૨
|જન્મ સ્થળ = હેનોન પ્રાંત, [[ચીન]]
લીટી ૨૨:
|વેબસાઇટ =
}}
'''હ્યુ-એન-ત્સાંગ'''/'''હ્યુ એન ત્સાંગ'''/'''હ્યુ એન સાંગ''' અથવા '''હ્યુ એન સંગ''' ([[ચાઇનીઝ ભાષા|ચાઇનીઝ]] 玄奘; Wade–Giles; Hsüan-tsang; c. ૬૦૨ – ૬૬૪), જન્મે '''ચેન હુઇ''' અથવા '''ચેન યી''' (ચેન ઈ), ચાઇનિઝ બૌદ્ધ સાધુ, વિદ્વાન, પ્રવાસી અને ભાષાંતરકાર હતા. તેમણે શરૂઆતી તાંગત્સાંગ વંશ દરમિયાનના ચીન અને ભારત વચ્ચેના સંબંધોનું વર્ણન કર્યું હતું. ઇસ ૬૦૨માં તેમનો જન્મ હેનાન પ્રાંતમાં થયો હતો. બાળપણથી જ તેમણે ધાર્મિક પુસ્તકો અને પ્રાચીન સંતોના ચાઇનિઝ લખાણો વાંચવાની શરૂઆત કરી હતી.
 
તેઓ ફાહીઆનના ભારત પ્રવાસ વિશે જાણતા હતા અને તેમને લાગ્યું કે અપૂર્ણ અને ખોટી રીતે ભાષાંતર કરાયેલું બૌદ્ધ લખાણ [[ચીન]] પહોંચ્યું છે.
 
તેઓ તેમનાં ભારતનાં ૧૭ વર્ષના પ્રવાસથી ખ્યાતનામ બન્યા હતા. આ પ્રવાસનું વર્ણન ચાઇનિઝ લખાણ ''ગ્રેટ તાંગ રેકોર્ડ ઓન ધ વેસ્ટર્ન રિજીયન''માં લખાયું છે. આ પુસ્તક હ્યુ એન સંગનાત્સાંગના મૃત્યુની નવ સદી પછી મિંગ વંશ દરમિયાન લખાયેલ નવલકથા ''જર્ની ટુ ધ વેસ્ટ''નું પ્રેરણારૂપ બન્યું.<ref><span class="citation book">Cao Shibang (૨૦૦૬). </span></ref>
 
[[ચિત્ર:Xuanzang_route.jpg|thumb|હ્યુ એન સંગના ભારતના પ્રવાસનો નકશો]]