બરકત વિરાણી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
પાનાં "Barkat Virani" ને ભાષાંતર કરીને બનાવેલ
લીટી ૧:
'''બરકતઅલી ગુલામહુસૈન વિરાણી''', જેઓ તેમના ઉપનામ '''બેફામ''',<ref name="Datta1988">{{ઢાંચો:Cite book|author = Amaresh Datta|title = Encyclopaedia of Indian Literature|url = http://books.google.com/books?id=zB4n3MVozbUC&pg=PA1390|year = 1988|publisher = Sahitya Akademi|isbn = 978-81-260-1194-0|page = 1390}}</ref> થી જાણીતા છે, ગુજરાતી લેખક અને કવિ હતા. તેઓ તેમની [[ગઝલ]] માટે પ્રખ્યાત છે.<ref name="Kendra2007">{{ઢાંચો:Cite book|author = Smt. Hiralaxmi Navanitbhai Shah Dhanya Gurjari Kendra|title = Gujarat|url = http://books.google.com/books?id=g4oMAQAAMAAJ|year = 2007|publisher = Gujarat Vishvakosh Trust|page = 392}}</ref>
'''બરકતઅલી ગુલામહુસેન વીરાણી''' ઉર્ફે ''''બેફામ'''' ખુબ લોકપ્રિય અને જાણીતા કવિ હતા. તેમનો જન્મ ૨૫-૧૧-૧૯૨૩ ના રોજ [[ઘાંઘળી (તા. સિહોર)|ઘાંઘળી]] (જિ.[[ભાવનગર]]) ગામમાં થયો હતો. ૦૨-૦૧-૧૯૯૪ના રોજ તેઓ અવસાન પામ્યા. માનસર, ઘટા, પ્યાસ વગેરે તેમના જાણીતા કાવ્યગ્રંથ છે.
 
== જીવન ==
==ઉક્તિઓ==
બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]<nowiki/>ના [[સિહોર|શિહોર]] નજીક ગાંધલી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી.<ref name="a">{{ઢાંચો:Cite book|title = Poet|url = http://books.google.com/books?id=o-1HAAAAMAAJ|year = 1974|publisher = K. Srinivas|page = 128}}</ref> ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમને કવિતા અંગેની સમજ આપી હતી. ૧૯૪૨માં [[ભારત છોડો આંદોલન]]<nowiki/>માં ભાગ લેવા માટે તેમણે મેટ્રિકનો અભ્યાસ પડતો મૂક્યો હતો. શયદાના સૂચન પરથી તેઓ ૧૯૪૫માં મુંબઈ આવ્યા. તેઓ ત્યાં [[મરીઝ]]<nowiki/>ને મળ્યા અને પછીથી [[આકાશવાણી|આકાશવાણી રેડિયો]]<nowiki/>માં જોડાયા. ૧૯૫૨માં તેમના લગ્ન શયદાની જયેષ્ઠ પુત્રી રુખિયા સાથે થયા. ૨ જાન્યુઆરી ૧૯૯૪માં મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.<ref name="સુરેશ 2006">{{ઢાંચો:Cite web|author = સુરેશ|title = બેફામ, Befam|website = ગુજરાતી પ્રતિભા પરિચય|date = 25 November 2006|url = https://sureshbjani.wordpress.com/2006/11/25/befaam/|language = gu|accessdate = 13 September 2015}}</ref>
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,<br />
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
 
તેઓ ગુજરાતી સિનેમા સાથે સંલગ્ન હતા. તેઓએ ગુજરાતી ચલચિત્ર ''મંગળફેરા'' (૧૯૪૯)માં અભિનય કર્યો હતો અને અનેક ફિલ્મો જેવીકે [[અખંડ સૌભાગ્યવતી]] (૧૯૬૩), ''કુળવધુ'' (૧૯૯૭), ''જાલમ સંગ જાડેજા'', ''સ્નેહબંધન'' વગેરે માટે ગીતો લખ્યા હતા.<ref name="RajadhyakshaWillemen2014">{{ઢાંચો:Cite book|author1 = Ashish Rajadhyaksha|author2 = Paul Willemen|title = Encyclopedia of Indian Cinema|url = http://books.google.com/books?id=rF8ABAAAQBAJ&pg=PA1994-IA877|date = 10 July 2014|publisher = Taylor & Francis|isbn = 978-1-135-94325-7|pages = 1994–}}</ref><ref name="Majmudar1965">{{ઢાંચો:Cite book|author = Manjulal Ranchhodlal Majmudar|title = Cultural History of Gujarat|url = http://books.google.com/books?id=mjpXAAAAMAAJ|year = 1965|publisher = Popular Prakashan|page = 96}}</ref><ref name="ff">{{ઢાંચો:Cite book|title = Indian Films|url = http://books.google.com/books?id=jF4JAQAAIAAJ|year = 1974|publisher = B. V. Dharap|page = 271}}</ref><ref name="DeshGujaratn2011">{{ઢાંચો:Cite web|author = DeshGujarat|title = Veteran Gujarati singer/musician Shri Dilip Dholakia passes away|website = DeshGujarat|date = 2 January 2011|url = http://DeshGujarat.Com/2011/01/02/veteran-gujarati-singermusician-shri-dilip-dholakia-passes-away/|accessdate = 13 September 2015}}</ref><ref name="Abhyaskram 2006">{{ઢાંચો:Cite web|title = બરકત વિરાણી ‘બેફામ’ 2 જાન્યુઆરી|website = Abhyaskram|date = 25 November 2006|url = http://abhyaskram.blogspot.in/2012/01/2.html|language = gu|accessdate = 13 September 2015}}</ref>
 
== સર્જન ==
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?<br />
તેમણે મંસાર (૧૯૬૦), ઘટા (૧૯૭૦), પ્યાસ, પરબ નામના ગઝલ સંગ્રહો લખ્યા હતા.<ref name="JhaveriAkademi1978">{{ઢાંચો:Cite book|author1 = Mansukhlal Maganlal Jhaveri|author2 = Sahitya Akademi|title = History of Gujarati Literature|url = http://books.google.com/books?id=DA0RAAAAMAAJ|year = 1978|publisher = Sahitya Akademi|page = 211}}</ref> તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, રેડિયો નાટકો અને ફિલ્મી ગીતો પણ લખ્યા હતા.<ref name="a">{{ઢાંચો:Cite book|title = Poet|url = http://books.google.com/books?id=o-1HAAAAMAAJ|year = 1974|publisher = K. Srinivas|page = 128}}</ref><ref name="સુરેશ 2006">{{ઢાંચો:Cite web|author = સુરેશ|title = બેફામ, Befam|website = ગુજરાતી પ્રતિભા પરિચય|date = 25 November 2006|url = https://sureshbjani.wordpress.com/2006/11/25/befaam/|language = gu|accessdate = 13 September 2015}}</ref> ગુજરાતમાં લોકપ્રિય એવા ગીતો 'નયનને બંધ રાખીને', 'થાય સરખામણી તો ઉતરતા છીએ', 'મિલનના દિપક સહુ બુઝાઇ ગયા છીએ' તેમણે લખ્યા હતા.<ref name="DeshGujaratn2011">{{ઢાંચો:Cite web|author = DeshGujarat|title = Veteran Gujarati singer/musician Shri Dilip Dholakia passes away|website = DeshGujarat|date = 2 January 2011|url = http://DeshGujarat.Com/2011/01/02/veteran-gujarati-singermusician-shri-dilip-dholakia-passes-away/|accessdate = 13 September 2015}}</ref>
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.
 
== સંદર્ભ ==
{{stub}}
{{Reflist}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://maagurjari.com/category/%E0%AA%AC%E0%AA%B0%E0%AA%95%E0%AA%A4-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80-%E0%AA%AC%E0%AB%87%E0%AA%AB%E0%AA%BE%E0%AA%AE/ Selected works on MaaGurjari]
[[શ્રેણી:ગુજરાતી સાહિત્યકાર]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]