ઓટો એક્સપો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
લીટી ૧:
'''વાહન પ્રદર્શન મેળો''' (en: auto expo) તે વાહનોના વેચાણ માટે યોજાતો અેક પ્રકારનો વ્યાપારી મેળો છે જે જુદી-જુદી સંસ્થાઓ અને અેકમો દ્વારા શહેરોમાં યોજવામાં અાવે છે.
==ભારતનો સૌથી મોટોવિશાળ વાહન પ્રદર્શન મેળો==
ભારતની રાજઘાની દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં શંઘાઇ મોટર શો પછીનો એશિયા નો બીજો સૌથી મોટોવિશાળ વાહન વ્યાપાર મેળો થાય છે. ઓટો મેળા નુ આયોજન ઓટોમોટિવ કંપોનેન્ટ મેન્યુફૈક્ચરર્સ એસોસિએશન (એક્મા), ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા સંઘ (સિયામ) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) મળીને કરેછે.
૧૯૮૬ થી અત્યાર સુધી ૧૧ ઓટો એક્સપો ભારતની રાજઘાનીમાં આયોજીત થઇ ચૂક્યા છે.