ઓટો એક્સપો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૬:
પહેલી વખત ૧૨માં ઓટો એક્સપોનું આયોજન નવી દિલ્હી ને બદલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ઔધોગિક નગર ગ્રેટર નોઇડામાં કરવામાં આવ્યુ હતું.
 
==નવમો ઓટો એક્સપો ૨૦૦૮==
ભારતીય વાહન ઉદ્યોગના સૌથી વિશાળ નવમાં ઓટો એક્સપોનુ આયોજન (વાહન પ્રર્દશન) દિલ્હીમા થયુ. ભારત દ્વીચક્રી વાહનો ની ખપતમાં દુનિયાનુ બીજા નંબરનુ સૌથી વિશાળ બજાર છે.૧૨ હજાર વર્ગમીટરમાં ઓટો એક્સપોનુ ભવ્ય આયોજન થયુ હતુ. આ મેળામાં ઓટોમોબાઇલ ઉદ્યોગ થી જોડાયેલ ૨૦૦૦ કંપનીઓ એ ભાગ લીધો હતો. આમા ૬૦ ટકા ભારતીય અને ૪૦ ટકા વિદેશી ભાગીદારી હતી.મેળો ૧૭ જાન્યુઆરી ૨૦૦૮ સુધી ચાલ્યો. ભારત ના ઓટોમોબાઇલ ઉદ્યોગની પ્રગતિના પ્રતિક ઓટો એક્સપોના નવમાં સંસ્કરણમાં વિભિન્ન વર્ગોમાં ૩૦ નવા વાહનોને ઉતારવામા આવ્યા હતા.