ઓટો એક્સપો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું વ્યાકરણીય સુધારા
No edit summary
લીટી ૧:
[[ચિત્ર:AutoExpoIndica.jpg|thumb|ઓટો એક્સપો ૨૦૦૮, પ્રગતિ મેદાન દિલ્હીમાં ભરતીય વાહન ઉદ્યોગનુ સૌથી વિશાળ આયોજન]]
 
'''વાહન પ્રદર્શન મેળો''' ([[અંગ્રેજી ભાષા|અંગ્રેજી]]: Auto Expo) તે વાહનોના વેચાણ માટે યોજાતો અેકએક પ્રકારનો વ્યાપારી મેળો છે જે જુદી-જુદી સંસ્થાઓ અને અેકમોએકમો દ્વારા શહેરોમાં યોજવામાં અાવેઆવે છે.
==ભારતનો સૌથી વિશાળ વાહન પ્રદર્શન મેળો==
[[ભારત]]ની રાજઘાની [[દિલ્હી]]માં પ્રગતિ મેદાનમાં શંઘાઇ મોટર શો પછીનો એશિયાનો બીજો સૌથી વિશાળ વાહન વ્યાપાર મેળો થાય છે. ઓટો મેળાનું આયોજન ઓટોમોટિવ કંપોનન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (એક્મા), ભારતીય ઓટોમોબાઇલ નિર્માતા સંઘ (સિયામ) અને કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ (સીઆઇઆઇ) મળીને કરેછે.
લીટી ૯:
પહેલી વખત ૧૨મા ઓટો એક્સ્પોનું આયોજન નવી દિલ્હીને બદલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના ઔધોગિક નગર ગ્રેટર નોઇડામાં કરવામાં આવ્યુ હતું.
 
==નવમો ઓટો એક્સપોએક્સ્પો ૨૦૦૮==
ભારતીય વાહન ઉદ્યોગના સૌથી વિશાળ નવમા ઓટો એક્સ્પોનું આયોજન (વાહન પ્રર્દશન) દિલ્હીમાં થયું હતું. ભારત દ્વીચક્રી વાહનોની ખપતમાં દુનિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ બજાર છે. ૧૨ હજાર વર્ગમીટરમાં ઓટો એક્સ્પોનુ ભવ્ય આયોજન થયું હતુ. જેની આતુરતા પુર્વક રાહ જોવાતી હતી તે ટાટા કંપનીના નેનો મોડલનુ પ્રક્ષેપણ પણ અહિં જ કર્યું હતું. આ મેળામાં ઓટોમોબાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી ૨૦૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આમા ૬૦ ટકા ભારતીય અને ૪૦ ટકા વિદેશી ભાગીદારી હતી. મેળો [[જાન્યુઆરી ૧૭૧૦|૧૭ જાન્યુઆરી]] ૨૦૦૮ સુધી ચાલ્યો. ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગની પ્રગતિના પ્રતિક ઓટો એક્સ્પોના નવમાં સંસ્કરણમાં વિભિન્ન વર્ગોમાં ૩૦ નવા વાહનોને ઉતારવામા આવ્યાં હતાં.