Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૭:
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;થોડા જ યોગદાનને અંતે મને લાગ્યું કે સમાજની સાથે સમાજોપયોગી માહીતીની-વહેચણી કરવા માટેનું આ એક ઉત્તમ માદ્યમ છે. એટલે મેં નક્કી કર્યું કે મારી અસલી ઓળખ સાથે સાંકળી ન શકાય એ રીતે ગુપ્ત-દાન પદ્ધત્તિથી - આ માદ્યમ પર યોગદાન કરવું. અને પછી બસ એ જ રીતે ચુપચાપ ખાસ કશા પ્રત્યાયન વગર મારાથી બને તેટલું યોગદાન કરતો રહ્યો. એમાનું મોટાભાગનું યોગદાન અલગ અલગ એવા સભ્ય-નામ કે પછી કોઇ જ સભ્ય-નામ વગર કરવાનું ચાલું રાખ્યું.<br/>
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;૨૦૧૧-૧૨ ના વર્ષ દરમ્યાન ગોષ્ટીમાં ભાગ લેવાની ઇચ્છા થઇ પણ મને મારો જ નિયમ નડતો હતો. અંતે પહેલી વાર, ગોષ્ટીમાં ભાગ લેવા માટે થઇને થોડી ઘણી ઓળખ જાહેર કરવી પડી. <br/>
&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;૨૦૧૪ ના વર્ષ દરમ્યાન બેંગાલુરૂમા યોજાયેલા Community Consultation ના કાર્યક્રમમાં એ કારણે જોડાવાની ઇચ્છા થઇ કે મને લાગતું હતું કે એમાં ભાગ લઇને ગુજ.વિકિ. માટે વધારે સારૂ કામ થઇ શકે એવી કંઇક વ્યવસ્થા ગોઠવાઇ શકશે. એ માટે વધૂ થોડી માહીતી જાહેર કરવી પડી. એ કાર્યક્રમમાં મને ખબર પડી કે ગુપ્ત-દાન પદ્ધત્તિથી યોગદાન કરવું એ સારૂ કહેવાય એવું માનનારા વર્ગમાં તો હું એક જ છું. ત્યાં તો મોટાભાગના લોકો વચ્ચે પોતાના યોગદાનને બઢાવી-ચડાવીને બતાવવાની હરીફાઇ ચાલી રહી હતી. વાત એટલેથી જ અટકી હોત તો વાંધો ન હતો. પણ મારી યોગદાન પદ્ધત્તિને હલકી ચિતરનારા અને શંકાની નજરે જોનારા પણ મળ્યા<br/>
</div>
<div>