ઓટો એક્સપો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧૧:
==નવમો ઓટો એક્સ્પો ૨૦૦૮==
ભારતીય વાહન ઉદ્યોગના સૌથી વિશાળ નવમા ઓટો એક્સ્પોનું આયોજન (વાહન પ્રર્દશન) દિલ્હીમાં થયું હતું. ભારત દ્વીચક્રી વાહનોની ખપતમાં દુનિયાનું બીજા નંબરનું સૌથી વિશાળ બજાર છે. ૧૨ હજાર વર્ગમીટરમાં ઓટો એક્સ્પોનુ ભવ્ય આયોજન થયું હતુ. જેની આતુરતા પુર્વક રાહ જોવાતી હતી તે ટાટા કંપનીના નેનો મોડલનુ પ્રક્ષેપણ પણ અહિં જ કર્યું હતું. આ મેળામાં ઓટોમોબાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી ૨૦૦૦ કંપનીઓએ ભાગ લીધો હતો. આમા ૬૦ ટકા ભારતીય અને ૪૦ ટકા વિદેશી ભાગીદારી હતી. આ મેળો [[જાન્યુઆરી ૧૦|૧૦ જાન્યુઆરી]]થી [[જાન્યુઆરી ૧૭|૧૭ જાન્યુઆરી]] ૨૦૦૮ સુધી ચાલ્યો હતો. ભારતના ઓટોમોબાઇલ ઉદ્યોગની પ્રગતિના પ્રતિક ઓટો એક્સ્પોના નવમાં સંસ્કરણમાં વિભિન્ન વર્ગોમાં ૩૦ નવા વાહનોને ઉતારવામા આવ્યાં હતાં.
 
==દશમો ઓટો એક્સ્પો ૨૦૧૦==
૧૦મો રજત જયંતિ ઓટો એક્સ્પો ૫ જાન્યુઆરી થી ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ યોજાઇ ગયો. આ સમારોહમાં લગભગ ૭૨ જેટલા મોડલોનુ પ્રદર્શન થયુ હતુ. જેમા ૧૦ કરતા વધુ વૈશ્વિક યાત્રી અને દ્વીચક્રી વાહનોનુ પ્રદર્શન થયુ હતુ.
 
સમારોહનુ ઉદઘાટન ભારતના ધોરીમાર્ગ અને માર્ગ પરિવહન મંત્રી માનનીય કમલ નાથ,તથા હેવી ઇન્ડસ્ટ્રીઝ અને પ્બલીક એન્ટરપ્રાઇઝ મંત્રી માનનીય વિલાશરાઉ દેશમુખ દ્વારા કરવામા આવ્યુ. આ પ્રદર્શનની મુલાકાત વિવિધ દેશોના ૧૯થી પણ વધુ માધ્યમોએ લીધી હતી
 
==બારમો ઓટો એક્સ્પો ૨૦૧૪==