અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૨:
 
== જીવન ==
અર્જુન કે પાર્થ એક અજોડ ધનુર્ધર હતો. તે પાંડુ રાજા નો પુત્ર હતો. પાંડવો અને તેમના શત્રુઓ વચ્ચેના યુદ્ધમાં તેણે કેન્દ્રીય ભૂમિકા ભજવી હતી. શરૂઆતમાં અર્જુન કુરુક્ષેત્રના યુદ્ધમાં ભાગ લેવા તૈયાર ન હતો કેમકે શત્રુ પક્ષે લડનારા સૌ તેના સગા જ હતાં. તેમના મિત્ર અને સારથિ શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનનું વિચાર પરિવર્થનપરિવર્તન કરાવવામાં આવ્યું. તેમની વાર્તાલાપ યુદ્ધને લાગતા મુદ્દા, બહાદુરી, વીરતા, જીવન અને આત્માનો ઉદ્દેશ્ય અને પ્રભુનોં કાર્ય આદિ છે. આ વાર્તાલાપ ભાગવદ ગીતા તરીકે ઓળખાય છે. ભાગવદ ગીતા મહાભારતનો એક મુખ્ય વિષય છે. કર્ણ, જે તેનો મુખ્ય પ્રતિસ્પર્ધી અને તેનો અજાણ્યો ભાઈ અનેછે, જે કર્ણનાકૌરવોના પક્ષે લડ્યો હતો. વધમાંયુદ્ધમાં પણ તેણે મુખ્ય ભાગ ભજવ્યો. એમ પણ કહેવાય છે કે પર્શિયન પુરાણ ક્અથાકથા નો નાયક અર્શ, પાર્થિયન બાણાવળીને અર્જુન સાથે ઘણું સામ્ય છે. ઘણી વિદ્વાન તેને ભરત-ઈરાની સભ્યતાના સાઁસ્કૃતીક ભાગીદારીએનોભાગીદારીનો એ પુરાવો માને છે. જોકે અર્જુન મહાભારતના ધણાંઘણાં વીર નાયકો માંનો એક છે જ્યારે અર્શ ની કથામાં અન્ય નાયકોની વાત નથી.
ભારતીય વૈજ્ઞાનીકોએ સમુદ્ર તળમાં ગરક થઈ ગયેલ દ્વારકા નગરી શોધી કાઢી છે જેથી મહાભારત એક દંતકથા ન હોતા તે પુરાણા ઇતિહાસ હોવાના દાવાને સમર્થન મળ્યું છે.
અર્જુનને કુલ ૧૦ નામ મળ્યાં છે અર્જુન, ફાલ્ગુન, જીષ્ણુ, કીર્તી, શ્વેતવાહન, વિભત્સુ, વિજય, પાર્થ, સાવ્યસાચી અને ધનંજય. જ્યારે તેને પોતની ઓળખ આપવાનું કહેવાયું ત્યારે તેણે ઉપર મુજબ નામ જણાવ્યા હોવાનું મનાય છે.