અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨:
 
== વ્યક્તિત્વ ==
અર્જુનને એક સઁપૂર્ણ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. એક તંદુરસ્થતંદુરસ્ત શરીરમાંતન તઁદુરસ્થઅને મન, એવી વ્યક્તિ જેને દરેક મા પુત્ર તરીકે, દરેક પત્ની વર તરીકે અને દરેક વ્યક્તિ મિત્ર તરીકે મળવવામેળવવા ઈચ્છે. અર્જુન ઈઁદ્રનો પુત્ર એક શસક્તસશક્ત શરીર સહિઇતસહિત ખૂબ મોહક દર્શાવાયો છે. તે ચાર વખત પરણ્યો હતો. અર્જુન તેના મિત્રો પ્રત્યે સાચો અને વફાદાર હતો. મહાન યોદ્ધા સાત્યકી તેનો ખાસ મિત્ર હતો. તેને પોતાના પિતરાઈ ભાઈ શ્રી કૃષ્ણ સાથે જીવન ભર મધુર સંબંધ રહ્યાં. તે ઘણો સંવેદનશીલ અને વિચારી માનવ હતો જેને લીધે તેણે કુરુક્ષેત્રના ઘાતક પરિણામોનો વિચાર કર્યો અને જેને લીધે તેને સમજાવવા શ્રી કૃષ્ણનીકૃષ્ણને ગીતા રચવી પડી. તેને પોતાની ફરજોનું અચૂક જ્ઞાન હતું તેણે એક વખત બ્રાહ્મણને મદદ કરવાનો નિષેધ કરવા કરતાં અજ્ઞાતવાસમાં જવાનું પસંદ કર્યું.