અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૬:
 
=== શ્રેષ્ઠ વિદ્યાર્થી ===
અર્જુન એક લડવૈયા તરીકે વધુ જાણીતો છે. તેના લડવૈયા તરીકેના વ્યવસાયી જીવનનો પાયો તેના બાળપણમાં જ નખાઈનંખાઈ ગયો. અર્જુન એક અજોડ અને પ્રતિભાશાળી વિધ્યાર્થીવિદ્યાર્થી હતો. તેમના ગુરુએ જે શીખવ્યું તે દરેક વસ્તુ તે શીખ્યો અને ખૂબ જલ્દી તે મહારથીની પદવી પામ્યો. એક વખત ગુરુ દ્રોણાચાર્યએ તેના વિદ્યાર્થીઓની પરીક્ષપરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે ઝાડ પર એક લાકડાનોલાકડાનુ પક્ષી લટકાવ્યોલટકાવ્યુ. તેમણે દરેકને પક્ષીની આંખનું લક્ષ્ય લેવા કહી તેને વીંધવા તૈયાર રહેવા કહ્યું. જ્યારે તેઓ તૈયાર થયા ત્યારે તેમને દરેકને શું દેખાય છે તે વર્ણન કરવા જણાવ્યું. વિદ્યાર્થીઓએ બગીચો, વૃક્ષ, ફૂલો , શાખા અને પક્ષી આદિ દરેક વસ્તુ દેખાતી હોવાનું જણાવ્યું. તે દરેકને ગુરુ દ્રોણાચાર્યએ એક તરફ હટી જવાનું જણાવ્યું. જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું કે તેને શું દેખાય છે તેણે કહ્યું કે તેને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે.
એક અન્ય વારતાવાર્તા કહે છે કે એક વખત અર્જુને પોતાના ભાઈ ભીમને જોયો જે ખૂબ ખાઉધરો હતો, તે રાતના અંધારામાં પણ દિવસે ખાતો હોય તેવી સહજતાથી ખાતો હતો, ત્યારે તેને વિચાર આવ્યો કે જો તે અંધારામાં ધનુર્વિધ્યાનીધનુર્વિદ્યાની તાલિમ લે તો જ તે આ કળામાં પ્રવીણ થઈ શકશે.
 
=== દ્રૌપદી ===