અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૩૧:
દ્રૌપદી સિવાય અર્જુન ચિત્રાંગદા, ઉલુપિ અને સુભદ્રાનો પણ પતિ હતો. આ ત્રણે મહિલા સાથે તેના વિવાહ ત્યારે થયાઁ જ્યારે તે દ્રૌપદી અને યુધિષ્ઠિરના એકાંતમાં ખલેલ પહોંચાડવા ને સજા રૂપે દેશવટો ભોગવી રહ્યો હતો.
ચિત્રાંગદા: તેના દેશવટાના કાળ દરમ્યાન અર્જુને ભારત ભ્રમણ કર્યું. ભ્રમણ કરતાં કરતાં તે પૂર્વી હિમાલયની તળેટીમાં વસેલ પ્રાચીન ત્રિપુરામાં પહોંચ્યો જે પોતાના પ્રાકૃતિક સૌદર્યો માટે પ્રસિદ્ધ હતું. ત્યાં તે મણીપુરના રાજકુમારી ચિત્રાંગદાને મળ્યો. તેનાથી મોહીત થઈ તે તેણે રાજા પાસે ચિત્રાંગદાનો હાથ માંગ્યો. આ વિનંતી સામે રાજા એ કહ્યું કે તેના અને ચિત્રંગદાની સંતાન મણીપુરના રિવાજ અનુસાર પાટૅવી કુંવર બને અને તે અર્જુન સાથે પાછા ન જઈ શકે, જો તેને આ શરત માન્ય હોય તો જ તે વિવાહ માટે સહમતિ આપે. અર્જુન આ માટે તૈયાર થયો. વિવાહ પછી તેમને બબ્રુવાહન નામનઓ પુત્ર જન્મ્યો જે તેના નાના અનુગામી બન્યો.
ઉલુપિ: જ્યારે અર્જુન મણીપુરમાં હતો ત્યારે એક નાગ રાજકુમારી હતી તે અર્જુન પર મોહી પડી. તેણે યુક્તિ પૂર્વક અર્જુનને કોઈ અર્ક પાઈને અપહરણ કરાવી દીધો. અને તેને પોતાની દુનિયામાં લઈ ગઈ. ત્યાં તેણે અર્જુનને પોતાને પરણવા વિવશ કર્યો. જો કે પાછળથી મોટું હૃદય ધરાવતી ઉલુપિએ અર્જુનને પાછો ચિત્રાંગદાને સોંપી દીધો એટલું જ નહી પણએ માત્ર અર્જુન જ નહી પણ ચિત્રાંગદાની સંભાળ લેવા લાગી. બબ્રુ વાહનના લાલન પાલન માં પણ તેનો મોટો ફાળો રહ્યો. પાછળના જીવનમાં બબ્રુવાહન તેના વશમાં હતો. એક વખત બબ્રુવાહન સાથેના યુદ્ધમાં જીવ કોઈખોઈ દીધાં પછી અજુનનેઅર્જુનને જીવન દાન પણ ઉલુપિએ જ અપાવ્યું.
સુભદ્રા: અર્જુને દેશવટાનો અંતિમ સમય દ્વારકા પાસે આવેલ એક વાટિકામાં વ્યતિત કરવાનું નક્કી કર્યું જ્યાં તેમના મામાઈમામા ભાઈ બહેન બલરામ, કૃષ્ણ, અને સુભદ્રા રહેતાં હતાં, તેઓ તેમના મામા વસુદેવની સંતાન હતાં. અહીં અર્જુન અને સુભદ્રા એક બીજાના પ્રેમમાં પડ્યાં. આને કૃષ્ણએ પ્રોત્સાહન હતું કેમકે તેમને અર્જુન ખૂબ પ્રિય હતો અને તેઓ તેમની બહેન સુભદ્રા માટે સર્વોત્તમ વર ઈચ્છતાં હતાં. સમગ્ર પરિવાર સુભદ્રાના અર્જુનની ચોથી પત્ની બનવાના પ્રસ્તાવનો વિરોધ કરશે તે જાણતા તેમણે આ યુગલને ઈંદ્રપ્રસ્થ ભાગી જવાની વ્યવસ્થા કરી આપી. સુભદ્રાનું હરણ નથેનથી થયું તે સાબિત થાય માટે તેમણે રથ હંકારવાનું સુભદ્રાને કહ્યું. આમ ઉલટું સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું એમ કહેવાયું.
અર્જુન સુભદ્રાને અભિમન્યુ નામે એક જ પુત્ર થયો. અભિમન્યુ અને તેની પત્નિપત્ની ઉત્તરાને પરિક્ષિત નામે એક પુત્ર થયો જેનો જન્મ યુદ્ધભૂમિ પર અભિમન્યૂના મૃત્યુ પછી થયો. પરિક્ષિત કુરુ કુળનો એક માત્ર વારસદાર રહ્યો અને તે યુધિષ્ઠીર પછેપછી પાંડવ રાજ્યનો રાજરાજા બન્યો.
 
=== ગાંડિવ ===