અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૪૩:
 
== વનવાસ ==
અર્જુનના ઈંદ્રપ્રસ્થ આવ્યાં પછી મહાભારતની ઘણી મહત્ત્વપૂર્ણમહત્વપૂર્ણ ગણાતી ઘટનાઓ ઘટી જેના પરિણામે પાંડવોને તેમની પત્ની દ્રૌપદીનો વિરહ સહેવો પડ્યો. આ કાળ દરમ્યાન અર્જુને મેળવેલ તાલિમ ખૂબ ઉપયોગિઉપયોગી થઈ પડી.
 
'''પશુપત'''": ગુપ્તવાસના પાંચમા વર્ષ દરમ્યાન અર્જુન સૌને છોડી શીવજીનાશિવજીના અંગત શસ્ત્ર પશુપત કે જે એટલું શક્તિશાળી હતું કે કોઇ પણ શસ્ત્રનો સામનો કરી શકે તેને મેળવવા શીવજીનાશિવજીના તપ માટે હિમાલય જવા નીકળી પડે છે અર્જુને લાંબાસમય સુધી તપસ્યા કરી અને શીવજીશિવજી પ્રસન્ન થયાં પણ તેની વધુ પરીક્ષા કરવા નક્કી કર્યું. તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે. વિરાહથીવરાહથી ચિડાઇ અર્જુને તેનો પીછો કર્યો અને તેને મારવા તેના પર તીર છોડ્યાં. તેજ સમયે એક તોછડા શિકારી ([[શિવ]]જી) નુ બીજું તીર પણ તે વરાહને વાગ્યું. શિકારી (કિરાત) અને યોદ્ધાના ગર્વ આધીન અર્જુન વચ્ચે કોના તીર દ્વારા વરાહ મર્યો તે વચ્ચે વિવાદ થયો. આ વિવાદ દ્વંદ્વયુદ્ધમાં પરીણમ્યો. શિકારીએ થોદાજથોડાજ સમયમાં અર્જુનને અસ્ત્ર રહિત કરી દીધો. પોતાની હારથી લજ્જાસ્પ્દલજ્જાસ્પદ થઈ અર્જુન સાધના માટે બનાવેલ શીવશિવ લિઁગ તરફ ફર્યો અને ઉપાસના કરવા લાગ્યો. તે જે પણ ફૂલો ચઢાવ્યા તે સૌ જાદુથી કિરાત પર ચડવા લાગ્યાં. અર્જુન શિકારીની કરી ઓળખ પામી જાય છે અને શીવજીશિવજી ના પગે પડે છે. શીવજીશિવજી છેવટે તેને પશુપથ નું જ્ઞાન આપે છે.
આ અશ્ત્ર મેળવી તે પોતાના જૈવિક પિતાને મળવા ઇંદ્રલોક જાય છે અને દેવો દ્વારા વધુ જ્ઞાન મેળવે છે. વધારામાં તે નિવત્કવચ અને કાલકેય નામના આકાશમાં રહેનારા અને દેવોને રંઝાડનાર બે અસુરોનો પણ નાશ કરે છે. આ બે રાક્ષસોએ બ્રહ્માજી પાસે દેવોથી અજેય રહેવાનું વરાદાન મેળવેલું હતું. દેવોની તાલીમ દ્વારા અર્જુન માનવ હોવાથી તેમને સફળતાથી મારી શક્યો.
 
'''ઉર્વશી નો શાપ''' ઇંદ્રલોકમાં ગાળેલા સમય દરમ્યાન ઉર્વશી નામની અપ્સરા અર્જુન પ્રત્યે આકર્ષિત થઇ અને અર્જુન સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ભૂતકાળમાં ઉર્વશી ના લગ્ન પૌરવ નામના રાજા સાથે થયાં હતાં અને તેના દ્વારા તેમને આયુશ નામે એક પુત્ર હતો જે અર્જુનનો દૂરનો પિતરાઇ થતો હતો. આ સંબંધ અનુસાર ઉર્વશિ તે ઉર્વશીને માતા સમાન જોતો હતો. આમ જણાવી તેણે ઉર્વશીના પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો. એક અન્ય મત અનુસાર ઉર્વશી અર્જુનના પિતા ઇંદ્રના દરબારની અપ્સરા હોવાથી તેને તે અમુક હદે માતા સમાન નીહાળતોનિહાળતો હતો. પોતાનો અસ્વીકાર ઉર્વશીને અપમાન સમાન લાગ્યો. તેણે અર્જુનને સમજાવ્યું કે પૃથ્વીના કોઇ સંબંધો સ્વર્ગની અપ્સરાને બંધનકારી નથી. તેમ છતાં અર્જુન પોતાની વિચાર બંધન માંથી બહાર ન આવી શક્યો અને ઉર્વશીને કહ્યું ૢ ૘, હું તો આપની સમક્ષ એક બાળક છું૘છું. આ ઉત્તર સાંભળી ઉર્વશીએ અર્જુનને નપુસકતાનોનંપુસકતાનો શાપ આપ્યો. ઇંદ્રએ તેને શાપ ઘટાદવાનોઘટાડવાનો કહ્યું આથી તેણે શાપની અવધી એક વર્ષ કરી અને પોતાના જીવનનો કોઇપણ એક વર્ષ તે પસંદ કરી વ્યંડળવ્યંઢળ બની શકે તેવી જોગવાઇ રાખી. આ શાપ અર્જુન માટે વરદાન સાબિત થયો અને તેને તેણે ખૂબ જ અસર કારાક રીતે વનવાસના છેલ્લાં વર્ષ દરમ્યાન કર્યો જ્યારે તેમણે ગુપ્તાવાસમાં રહેવાનું હતું.
કૌરવ સાથેના કરાર અનુસાર તેઁઅનેતે અને ૧૨ વર્ષ દેશવટો સહી તેરમા વર્ષે ગુપ્તાવાસમાં રહેવાનુ હતું. આ વર્ષ તેમણે વિરાટ રાજ્યમાં ગાળ્યો. અર્જુને આ વર્ષે ઉર્વશીના શાપનો ઉપયોગ કરી વ્યંડળતરીકેવ્યંઢળ તરીકે ગાળ્યો. તેને બ્રિહનાલ નામ લીધું. તે વર્ષના અંતે અર્જુને એકલે હાથે વિરાટ પર ચડી આવેલી કૌરવ સેનાને હરાવી હતી. તેની તે બહાદુરીના બદલા સ્વરૂપે અને પાંડવોની ખરી ઓળખ મેળવતા વિરાટ રાજે પોતાનેપોતાની કન્યા ઉત્તરાને અર્જુન સાથે પરણાવી. ઉંમરના અંતર ઉપરાંત વ્યંડળવ્યંઢળ સ્વરૂપે નૃત્ય અને સંગીતનો પ્રશિક્ષક હોવાથી અર્જુને ઉત્તરાને કન્યા સમાન ગણી હોવાથી મૂંઝવણ વ્યક્ત કરી. અને જણાવ્યું કે ઉત્તરાના વિવાહ તેના પુત્ર અભિમન્યુ સાથે કરવામાં આવે. આ વિવાહ થકી જન્મેલ બાળક કુરુ કુળનો એક માત્ર વારસ જીવીત રહેવાઅરહેવા પામ્યો.
 
== હનુમાનજી ==