અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૫૩:
== હનુમાનજી ==
કુરુક્ષેત્રના યુદ્ધ દરમ્યાન કૃષ્ણની અંગત દેખરેખ અને દોરવણી ઉપરાંત હનુમાનજી નો પણ ટેકો હતો.
અર્જુન રથ પર હનુમાનજીના ધ્વજ સાથે યુદ્ધ ભૂમિમાં ઉતર્યો. આનું કારણ અર્જુન અને હનુમાનજી વચ્ચે ઘટેલી એક ભૂતકાળની ઘટના હતી. રામેશ્વરમાં જ્યાં સીતાને બચાવવા જતાં શ્રી રામે લંકા સુધી પુલ બાંધ્યો હતો ત્યાં હનુમાનજી અર્જુનને એક સામાન્ય વાનર સ્વરૂપે મળ્યાં. પુલ બનાવવા ૝વાનરો૝નીવાનરોની મદદ લેવા કરતાં રામે તીરનો જ પુલ કેમ ન બનાવ્યો તેવી શંકા પ્રકટ પણે વ્યક્ત કરતા હનુમાનજીએ (સામાન્ય વાનરના રૂપમાં) માત્ર તેનોજ ભાર ખમી શકે એવો પુલ બનાવવા આહવાન કર્યું. વાનરની ખરી ઓળખથી અજાણ એવા અર્જુને તે આહવાન સ્વીકારી લીધું. ઘડી ઘડી અર્જુને બનાવેલ પુલને આ વાનર તોડી પાડતો. પોતાની આવી અસમ્ર્થતા જોઇને અર્જુને અત્યંત હતાશ થઇ ગયો અને તેણે આત્મ હત્યાનીઆત્મહત્યાની તૈયારી કરી. ત્યારે વિષ્ણુ પ્રકટ થયાં અને અર્જુનને તેના ગર્વ બદલ અને હનુમાનને અર્જુનેનેઅર્જુનને અસમર્થ (હીન) બતાવવા બદલ ઠપકો આપ્યો. પોતાના પશ્ચ્યાતાપ સ્વરૂપે અને વળતર સ્વરૂપે હનુમાનજી ભવિષ્યના મહાયુદ્ધમાં અર્જુનના રથને સદ્ધર અને મજબૂત રાખવા વચન આપ્યું.
 
=== ભગવદ્ ગીતા ===
શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામ દ્વારીકાના રાજા, યુદ્ધમાં નિષ્પક્ષ રહેવાનું નક્કી કરે છે કારણકે પાંડવો અને કૌરવો બન્ને યાદવોના સંબંધિ હતાં અને મામાઈ ભાઈઓ હતાં. પણ કૃષ્ણએ અર્જુનની પડખે રહી તેની રક્ષા કરવાનું નક્કી કર્યું. શ્રી કૃષ્ણએ ૧૮ દિવસના તે યુદ્ધમાઁયુદ્ધમાં અર્જુનના સારથિ બનીને ઘણાઁઘણાં અવસરે અર્જુનની રક્ષા કરી અને તેને મૃત્યુમૃત્યુથી બચાવ્યો. શ્રી કૃષ્ણના સંદર્ભમાં સારથિનો ભાવાર્થ માર્ગદર્શક તરીકે છે. અર્જુનના પ્રાણની રક્ષા કરવા સાથે શ્રી કૃષ્ણ અર્જુનને ધર્મ પણ ભાગવદ ગીતા દ્વારા સમજાવે છે.
 
એમ બને છે - જ્યારે યુદ્ધ ભૂમિ પર બનેં સેના એકબીજાની સામે ઉભી રહે છે ત્યારે અર્જુનનું હૃદય ભરાઈ આવે છે. તે સામે જુએ છે તો તેના જ ભાઈભાંડુ દેખાય છે. તેનાજ વડીલો દેખાય છે જેના ખોળામાં તેણે પોતાનું બાળપણ ખૂંદ્યુ હતું, તેના જ ગુરુ જેમણે તેને પ્રથમ વખત ધનુષ્ય પકડતાં શીખવાડ્યું હતું. માત્ર એક રાજ્ય માટે શું આવા ગુણીજનોની પોતાના ભાઈ ભાંડુઓની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્ને તે વિચલીત થઈ ઉઠ્યો. અર્જુનનું હદય આ વિચારે હતાશ થઈ જાય છે અને તે કૃષ્ણનું માર્ગદર્શન ચાહે છે.