અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬૦:
એમ બને છે - જ્યારે યુદ્ધ ભૂમિ પર બનેં સેના એકબીજાની સામે ઉભી રહે છે ત્યારે અર્જુનનું હૃદય ભરાઈ આવે છે. તે સામે જુએ છે તો તેના જ ભાઈભાંડુ દેખાય છે. તેનાજ વડીલો દેખાય છે જેના ખોળામાં તેણે પોતાનું બાળપણ ખૂંદ્યુ હતું, તેના જ ગુરુ જેમણે તેને પ્રથમ વખત ધનુષ્ય પકડતાં શીખવાડ્યું હતું. માત્ર એક રાજ્ય માટે શું આવા ગુણીજનોની પોતાના ભાઈ ભાંડુઓની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્ને તે વિચલીત થઈ ઉઠ્યો. અર્જુનનું હદય આ વિચારે હતાશ થઈ જાય છે અને તે કૃષ્ણનું માર્ગદર્શન ચાહે છે.
 
આ ક્ષણે ભગવાન શ્રી કૃષ્ણ ભાગવદ ગીતા તેને સમજાવે છે. આ હીન્દુહિંદુ ધર્મ નીનો સૌથી પવિત્ર ગ્રંથ છે. આમાં કૃષ્ણ અર્જુનને વ્યક્તિગત સંબંધો, અંતિમ નુકશાન કે ફાયદો આદિનેઆદિની ચિંતા કર્યા વગર ધર્મ માટે સત્ય માટે લડવા જણાવે છે, તે જ વ્યક્તિનું કર્તવ્ય છે તેમ સુચવે છે. આજ કર્તવ્ય અન્ય સૌ ધ્યેય થી મહાન છે.
ભાગવદ ગીતા પ્રભુ કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલ વાર્તાલાપનો લેખ છે. પ્રભુ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે સંબંધનો એક આદર્શ સ્થાપિત કરે છે - પ્રભુ દ્વારા માર્ગદર્શિત માનવ.