અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૩:
 
=== જયદ્રથ વધ ===
એક અન્ય યાદગાર ઘટનામાં અર્જુન તેના પુત્ર અભિ મન્યુનીઅભિમન્યુના મૃત્યુનો બદલો લેતાં કૌરવોની અક્ષૌહિણી સેનાના ૧૦૯૩૫૦ સૈનિકોને એક જ દિવસમાઁદિવસમાં સાફ કરી નાખે છે. અભિ મન્યૂનેઅભિમન્યૂને કૌરવ સેનાના સૌ મહારથીઓ એ સાથે મળીને ચક્રવ્યુહમાં તેની હત્યા કરી હતી તે પણ ત્યારે કે જ્યારે તે થાકેથાકી ગયો હતો શસ્ત્રો વિહીન થઇ ગયો હતો. ચક્રવ્યુહની રચના ને તોડવાની કળા માત્ર કૃષ્ણ, અર્જુન, દ્રોણ અને કૃષ્ણનો પુત્ર પ્રધ્યુમ્ન જ જાણતો હતો. અભિમન્યૂના વધ પછી અર્જુને પ્રતિજ્ઞા લી ધીલીધી હતી કે જો બીજા દિવસે સાંજ સુધી તે સિંધુ નરેશ જયદ્રથનો બવધવધ નહિ કરે તો તે અગ્નીઅગ્નિ સ્નાન કરશે. આથી કૌરવો એ જયદ્રથને અર્જુનનેઅર્જુન તેનાથીથી દૂર રાખવા અક્ષૌહીણી સેના ગોઠવી. દિવસ દરમ્યાન અક્ષૌહીણી સેના નો વધ છતાં અર્જુન તે જય દ્રથજયદ્રથ સુધી પહોંચી ના શક્યો અને તેમની વચ્ચે હજી ઘણાં સૈનિકો હતાં. સૂર્યાસ્તનો સમય નજીક આવ્યો અને સૌને ખાત્રી થઇ ગઇ કે હવે અર્જુનનો અગ્નિ પ્રવેશ અટળ છે. પોતાના મિત્રનુઁમિત્રનુ ભાવેભાવિ જોતાં કૃષ્ણે સુદરશનસુદર્શન ચકરચક્ર વાપરી સૂર્યને ધાંકીઢાકીં દીધો અને નકલીકુત્રિમ સૂર્ય ગ્રહણનીસૂર્યગ્રહણની ભ્રમણા નિર્માણ કરી. સૂર્યાસ્ત થયેલો જાણી કૌરવો અર્જુનના પરાભવનીએ ખુશીઓ મનાવવમનાવવા લાગ્યાં. જયદ્રથ પનપણ તે ખુશીમાંપોતાનીખુશીમાં પોતાની સંતાવાની ગુપ્ત જગ્યામાંથી બહાર નીકળી આવ્યો. કૃષ્ણએ આ તકે ચક્ર હટાવી લીધું સૂર્ય બહાર આવી ગયો અને તેમણે અર્જુનને જયદ્રથને મારી નાખવા વિનંતી કરી. અર્જુને એક શક્તિશાલીશક્તિશાળી બાણ ના પ્રહાર વડે જયદ્રથને હણી દીધો. કૃષ્ણ દ્વારા પોતાના સાચા અને ધર્મના પંથે ચાલનારા ભક્તોની કરાતી રક્ષાની વાત અધૂરી રહી જાય જો હજી એક વાતની નોંધ ન લેવાય. જયદ્રથના દુષ્ટ અને પાપી પિતા વૃધક્ષેત્ર એ જયદ્રથને એવું વરદાન આપ્યું હતુઁહતુ કે જેના દ્વારા તેનું માથું ધરાશાયી થશે તેનુઁતેનુ તત્કાળ માથું ફાટીએ જઇફાટીને મોત થશે. કૃષ્ણના કહેવા પર અર્જુને બાણ એવી રીતે ચલાવ્યું કે જેથી જયદ્રથનું માથું યુદ્ધભૂમિ પાસે ધ્યાન ધરી રહેલ તેના પિતાના ખોળામાં પડ્યું. અચાનકકઅચાનક ચોંકીને ઉભા થતાં તેના પિતાના ખોળામાંથી જયદ્રથનું માથું જમીન પર પડ્યું અને તત્કાળ તેના પિતાનું મોત થયું.
 
== યુદ્ધ પછી ==
યુદ્ધ પછી પાંડવો અખંડ હસ્તિનાપુરના રાજા બન્યા. ત્યાર બાદ યુદ્ધમાં તેમના સાથી રાજાઓનો સાથ અને વિરોધી રાજાઓની હાર થકી તેમને લાગ્યું કે તે અશ્વમેઘ યગ્ય માટેનો ઉચિત સમય છે જેના પછી તેઓ પોતાને ચક્રવર્તી ઘોષિત કરી શકે. આ યગ્યની વિધી અનુસાર મંત્રોચાર પછી એક ઘોડાની આહિતિ અપાય છે અર્થાત યજ્ઞ પછી એક ઘોડાને તેની ઇચ્છા અનુસાર ભટકવા છૂટો છોડી દેવામાં આવે છે. તે ઘોડો જે જે ભૂમિ પર જાય ત્યાંના રાજા એ યા તો તેના માલિક અર્થાત્ યુધિષ્ઠીરનું આધિપત્ય સ્વીકારવું અથવા તેની સામે યુદ્ધ કરવું. આ મુક્ત વિહરતા ઘોડા પાછળ અર્જુન શસસ્ત્ર ઘોડો લઇને ગયો. ક્યાંક રાજાઓએ સમર્પણ કર્યું તો ક્યાંક તેને શસત્ર પ્રતિરોધનો સામનો પણ કરવો પડ્યો. આમ પાંડવોના રાજ્યની સીમા વધારવામાં તેનો મોટો ફાળો રહ્યો. તેની ઉત્તરપથની કૂંચમાં લગભગ ૩૦ જેટલાં રજવાડા કે નો અંત થયો જેવા કે પ્રજ્યોતિશા, ઉલુકા, મોડાપુરા, વામદેવ, સુડામણ, સુશાંકુળ, ઉત્તર ઉલ્લુકા પુરુ કુળ વિશ્વગાસ્વ, ઉત્સવ સંકેત, લોહીત, ટ્રિગર્તા, દારવ, અભિસર, કોકોંડાણા, ઉર્સા, સિંહપુર, સુહ્મા, સુમલા, બલ્હિકા, કમ્ભોજ. ત્યાર પછી આ ડાકુ ટોળકીઓ પરવતી ક્ષેત્રો તરફ પલાયન કરી ગઇ ત્યર પછી અર્જુન શકદ્વીપ ક્ષેત્રમાં પ્રવેશ્યો અને તેણે લોહા, પરમ કુમ્ભોજ, ઉત્તર રિશિક, લીમ્પુરુષ, હરતક, ગાંધર્વ અને ઉત્તરકુરુ આદિને હરાવ્યાં.