મુહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
No edit summary
લીટી ૮૪:
 
હઝરત ફાતિમહ રદિ. સિવાય સઘળી અવલાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હયાતીમાં જ અવસાન પામી. અને હઝરત ફાતિમહ રદિ. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વફાતના છ માસ પછી વફાત પામ્યાં.
 
== લડાઈઓ. ==
 રર લડાઈઓ મશ્હૂર છે.
 
(૧) વુદ્દાન : આમાં અબવા સુધી જવાનું થયું હતું, હિજરત પછી એક વરસ, બે મહીના દસ દિવસ વિત્યેની આ ઘટના છે.
 
(ર) બુવાત : કુરૈશના એક કાફલા સાથેની લડાઈ છે, એમાં ઉમય્યહ બિન ખલફ પણ હતો, પહેલી લડાઈના ૧ માસ ૩ દિવસ પછીની આ ઘટના છે.
 
(૩) બદરે ઊલા : (બદરની પહેલી લડાઈ) મદીનાની સરકારી ગોચરમાં ચરતા ઊંટોને લૂટી જનાર કુર્ઝ બિન જાબિરને પકડવા માટેની આ લડાઈ હતી, બીજી લડાઈના ર૦ દિવસ પછીની આ ઘટના છે.
 
(૪) બદરે કુબરા : (બદરની મોટી લડાઈ) હિજરત પછી એક વરસ, આઠ મહીના પછી રમઝાનની સત્તરમી તારીખે આ લડાઈ થઈ. સહાબા (રદી.)ની સંખ્યા ત્રણસોથી કંઈક અધિક હતી, શત્રુઓ ૯૦૦ - ૧૦૦૦ વચ્ચે હતા, આ ફર્ક સ્પષ્ટ થવાનો દિવસ હતો, અલ્લાહ તઆલાએ આજે હક - બાતિલ, સત્ય- અસત્ય વચ્ચે તફાવત અને ફર્ક સ્પષ્ટ કરી દીધો. આ લડાઈમાં અલ્લાહ તઆલાએ પાંચ હઝાર વિશેષ્ા નિશાન ધરાવતા ફરિશ્તાઓ વડે આપ  સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની મદદ ફરમાવી.
 
(પ) બની કયનિકાઅની લડાઈ.
 
(૬) સવીકની લડાઈ : અબૂ સફયાન સખ્ર બિન હર્બની તપાસ - શોધ માટેની આ લડાઈ હતી.
 
(૭) બનૂ સુલૈમની લડાઈ : 'કુદ્ર' નામી સ્થળે આ  લડાઈ થઈ.
 
(૮) ઝી અમ્રની લડાઈ.  આને જ 'ગતફાનની લડાઈ' પણ કહે છે, અને 'અન્મારની લડાઈ' પણ આનું જ નામ છે, છેલ્લી ચારેવ ઘટનાઓ હિજરી સન - ર ના બાકીના દિવસોમાં ઘટી છે.
 
(૯) ગઝવએ ઉહદ : સન હિ.૩. આ લડાઈમાં હઝરત જિબ્રઈલ અને હઝરત મિકાઈલ (અલૈ.) હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ડાબે - જમણે ઉભા રહીને સખત લડાઈ લડયા.
 
(૧૦) બની નઝીરની લડાઈ : ઉહદના સાત માસ, દસ દિવસ પછી.
 
(૧૧) ઝાતુર્રિકાઅની લડાઈ : બનૂ નઝીરની લડાઈના બે માસ, વીસ દિવસ પછીની ઘટના છે. આમાં જ સલાતુલ ખૌફ અદા ફરમાવી.
 
(૧ર) દૂમતુલ જન્દલની લડાઈ : ઝાતુર્રિકાઅના બે માસ, ચાર દિવસ પછી આ લડાઈ થઈ.
 
(૧૩) બનુલ્મુસ્તલકની લડાઈ : દૂમતુલ જન્દલના પાંચ મહીના, ત્રણ દિવસ પછીની આ ઘટના છે. એમાં જ જુઠાઓએ હઝરત આઈશહ (રદી.) ઉપર તહોમત મૂકી હતી.
 
(૧૪) ખન્દકની લડાઈ : હિજરતના ચાર વરસ, દસ મહિના, પાંચ દિવસ વીત્યેની આ ઘટના છે.
 
(૧પ) બનૂ કુરયઝહની લડાઈ : ખન્દકની લડાઈના ૧૬ દિવસ પછી.
 
( ૧૬) બનુ લહયાનની લડાઈ : બનૂ કુરયઝહના ત્રણ માસ પછી.
 
(૧૭) ગાબહની લડાઈ : સન. હિ. ૬ ની ઘટના, હુદયબિયહના ઉમરહવાળી ઘટના  પણ આ વરસે જ ઘટી  છે. 
 
(૧૮) ખયબરની લડાઈ : હિજરતના સાત વરસ, ૧૧ દિવસ પછીની ઘટના છે. એના છ મહીના, દસ દિવસ પછી ઉમરહની નિય્યત  ફરમાવી હતી.
 
(૧૯) ફત્હે મક્કા : હિજરતના સાત વરસ, આઠ મહીના ૧૧ દિવસ પછી.
 
(ર૦) હુનૈન : 'ફત્હે મક્કા' પછીની લડાઈ છે, અલ્લાહ તઆલાએ એમાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમની મદદ માટે ફરિશ્તાઓ ઉતાયર્ા હતા.
 
(ર૧) તાઈફ : સન. હિ. ૮ ની જ ઘટના છે. આ જ વરસે અત્તાબ બિન અસીદ (રદી.)એ લોકો સાથે હજ અદા ફરમાવી.
 
(રર) તબૂક : હિજરતના આઠ વરસ, છ માસ, પાંચ દિવસ પછી આ લડાઈ થઈ. આ જ વરસે હઝરત અબૂબક્ર (રદી.)એ અન્ય સહાબા સાથે હજ અદા ફરમાવી.
 
હઝરત ઝૈદ બિન અરકમ (રદી.)થી રિવાયત છે, તેઓ ફરમાવે છે કે, મેં હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ સંગાથે ૧૭ ગઝવહ કર્યા અને બે માં જોડાઈ શકયો નહીં.
 
ઇબ્ને ઇસ્હાક, અબૂ મઅશર અને મૂસા બિન ઉકબા વગેરેનું કથન છે કે, હુઝૂર સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે રપ ગઝવહ કયર્ા, એક કથન ર૭ ગઝવહનું છે, એ ઉપરાંત આપ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમ દ્વારા સહાબાના નેતૃત્વમાં મોકલવામાં આવેલ નાની ટુકડીઓની સંખ્યા લગભગ પ૦ છે.
 
આ બધામાં નબીએ કરીમ સલ્લલ્લાહ અલયહિ વ સલ્લમે પોતે ૭ ગઝવહમાં જ લડાઈ લડયા છે, બદર, ઉહદ, ખન્દક, બનુકુરયઝહ, મુસ્તલક, ખૈબર અને તાઈફ. અમુક સીરતકારોના મત મુજબ વાદીયુલકુરા, ગાબહ અને બનૂ નઝીરમાં પણ આપ લડાઈ લડયા છે.
 
નોંધ : ઈસ્લામી પરિભાષા મુજબ જે લડાઇમાં મુહમ્મદ પયગંબર સાહેબે પોતે ભાગ લીધો હોય એને ગઝવહ કહે છે. અને જેમાં ૫યગંબર સાહેબ ૫ોતે ગયા ન હોય એને સરિય્યહ કહે છે.
 
== જાનવરો ==