Content deleted Content added
→‎ઢાંચો:Article_issues: નવો વિભાગ
→‎ડીલીટ: નવો વિભાગ
લીટી ૧૨૩:
 
ઉપરોક્ત ઢાંચો જોવા વિનંતી. તેમાં ખૂટતું મોડ્યુલ લાવવા પ્રયત્ન કર્યો છે, છતાં પણ એરર-ક્ષતિ જણાય છે! --[[સભ્ય:KartikMistry|KartikMistry]] ([[સભ્યની ચર્ચા:KartikMistry|ચર્ચા]]) ૦૦:૩૯, ૨૩ જુલાઇ ૨૦૧૫ (IST)
 
== ડીલીટ ==
 
કવિશ્વરજી એ કરી બતાવ્યુ !!!
હું લખતો હતો એ Session એને લીધે Invalid થઇ ગયું એટલે મારો સંદેશ અહીંયા મુકુ છુ.
:@અશોકજી, એ નીયમ એવો હતો જ નહી. '''છાપામાં ખોટી કાગારોળ''' મચાવવામાં આવી છે. ઉપરાંત એ '''પાછો ખેંચવા'''માં નથી આવ્યો. ફક્ત સ્પષ્ટતા કરી છે કે છાપા વાળા ખોટું સમજ્યા હતા. આ વિષે વિગતે જાણવું હોય તો મારી વદનવહીની દિવાલ પર ગઇકાલનાં સંદેશમાં જોઇ શકશો. આભાર. --એ. આર. ભટ્ટ ૨૦:૫૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)