Content deleted Content added
→‎ડીલીટ: ભટ્ટજીકો કરારા જવાબ ઔર ધવલજીકા સા.જ્ઞા. બઢાનેકી ચેષ્ટા !
લીટી ૧૨૯:
હું લખતો હતો એ Session એને લીધે Invalid થઇ ગયું એટલે મારો સંદેશ અહીંયા મુકુ છુ.
:@અશોકજી, એ નીયમ એવો હતો જ નહી. '''છાપામાં ખોટી કાગારોળ''' મચાવવામાં આવી છે. ઉપરાંત એ '''પાછો ખેંચવા'''માં નથી આવ્યો. ફક્ત સ્પષ્ટતા કરી છે કે છાપા વાળા ખોટું સમજ્યા હતા. આ વિષે વિગતે જાણવું હોય તો મારી વદનવહીની દિવાલ પર ગઇકાલનાં સંદેશમાં જોઇ શકશો. આભાર. --એ. આર. ભટ્ટ ૨૦:૫૯, ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::શેની વાત ચાલી રહી છે ભાઈઓ?--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૪:૪૨, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
:::@ધવલભાઈ, પહેલાં માન.વિદ્વાન મિત્ર શ્રીમાન ભટ્ટજીને (કરારો !!) જવાબ આપી દઊં, પછી આપને સમજાવું !!! :-) @ ભટ્ટજી, આપને સ્વર્ગ કે એવી કોઈ ઈશ્વરીય કચેરીએથી, પીળા કે એવા કોઈ પ્રકારના રંગના કાગળ ઉપર, ખાસ પરવાનો આપવામાં આવ્યો છે કે..............મિત્રોની ટાંગ ખેંચવાનો ઈહ લોકમાં એકમાત્ર આપને જ હક્ક અપાયો છે !!!! જો હોય તો સસંદર્ભ (ઝેરોક્ષ ચાલશે !) જાહેર પ્રસ્તુતી કરવા વિનંતી. પ્રભુ, ભટ્ટજીના ચરણકમળ હાથ ચઢે તો ખેંચવા (ખેંચવા જ !!!) એવો અમારો જન્મસિદ્ધ અને અબાધિત અધિકાર અમે જાતે જ અમોને લખી આપ્યો છે !!! :-) અને હવે ફરી @ ધવલભાઈ, એમાં એવું હતું કે એકદા‘ડો સમાચારપત્રોએ જણાવેલું કે, સરકાર જણાવે છે કે વૉટ્સએપ વ.ના સંદેશ, ગણીને દહાડા ૯૦ સુધી, ફરજીયાત સૌ વપરાશકર્તાઓએ સાચવી રાખવા ને એમ કરવામાં કસુરવારને ફાંસીથી જરા હલકી એવી કોઈ સજા થવા શક્યતા છે !!! (બોલો ! આને કે‘વાય ’કાગનો વાઘ’ કે ’છાપામાં ખોટી કાગારોળ’). વળી બીજા દહાડે ઈના ઈ અખબારોએ એ અર્થનું જણાવ્યું કે ’સરકાર જણાવે છે કે, સરકાર આવું કશું જણાવતી નથી !!! (બીચાડી સરકાર હજી મૂંજવણમાં હશે કે ખરેખર સરકારે શું જણાવ્યું ને વળી શું ન જણાવ્યું !) આ પાશ્ચભૂમિમાં ભટ્ટજીએ ક્યાંક કમેન્ટ કરી કે (ટાંગ ખેંચવા જ સ્તો !) હવે ડિલિટ કરતાં પહેલાં ૯૦ દિવસ ફરજીયાત રાહ જોવી એવો નીયમ છે (?) અને અમે પ્રત્યુત્તર આપ્યો કે એ નીયમ સરકારે પાછો ખેંચ્યો છે !! (મૂળમાં અમે બેઉ એકબીજાની ટાંગ ખેંચીયે છીએ !!! :-) ) સમજાયું ? ન સમજાય તો ચીંતા ન કરતા, આપણે ભાવનગરીઓ સાથે ભાનવગરીઓ થઈને બાધણું કીધે રાખવાથી મતલબ રાખવાનો ! એ બહાને ક્યારેક ભાવનગરી ગાંઠિયાનો મેળ પડી પણ જાય ! :-) --[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૨:૫૪, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)