કનકાઈ-ગીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Image
નાનું Bot જીલ્લો બદલીને જિલ્લો કર્યું
લીટી ૧૫:
 
==દેવસ્થાનો ==
શિખરબંધ મુખ્ય મંદીરમાં શ્રી કનકેશ્ર્વરી માતાજી બિરાજમાન છે. તેમજ આ સ્થાનકમાં [[શિવ]], [[ગણેશ]] અને [[હનુમાન]]નાં મંદીરો પણ આવેલા છે. મંદીરની બરાબર નીચે શીગવડો નદી વહે છે. માતાજીના મંદીર પાછળ ભુદરજીનું મંદીર છે. તેની બાજુમાં પાંચેક પાળીયા ઉભા છે. આમ આ સ્થાનકનાં કનકેશ્વરી માતાજીને ઉનેવાળ બ્રાહ્મણ, આહિર, દરબાર અને [[મહારાષ્ટ્ર]]નાં કીર્તિકર બ્રાહ્મણો કુળદેવી તરીકે પુજે છે. પ્રભાસક્ષેત્રનાં કેટલાક પુરોહિતો પણ કનકાઈ માતાજીને કુળદેવી તરીકે પુજે છે. કનકાઈ માતાજીના અન્ય મંદીરો [[અમરેલી જીલ્લોજિલ્લો|અમરેલી જિલ્લા]]માં ચાવંડ, [[મહુવા]] પાસે તરેડ, સુત્રાપાડા પાસે વડોદર અને [[ભરૂચ]] પાસે શુકલતીર્થ માં આવેલા છે. આ કનકાઈ મંદીરમાં [[ચૈત્ર]] માસની નવરાત્રીનો તહેવાર ધામ ધુમથી ઉજવવામાં આવે છે. તેમજ પાંચમ થી આઠમ સુધીમાં ઘણા ભક્તો દર્શને આવે છે.
 
==ધર્મશાળાઓ ==