આહવા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું Bot જીલ્લો બદલીને જિલ્લો કર્યું
લીટી ૧:
'''આહવા''' [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના દક્ષિણ ભાગમાં ડુંગરાળ તેમજ ગીચ વનરાજીથી અત્યંત રમણીય લાગતા [[ડાંગ જીલ્લોજિલ્લો|ડાંગ જિલ્લા]]નું તેમ જ તાલુકાનું મુખ્યમથક છે. ડાંગ જિલ્લામાં ૧૦૦% [[આદિવાસી]]ઓ વસવાટ કરે છે, જ્યારે આહવા ખાતે સરકારી કર્મચારીઓની વસ્તી સૌથી વધુ છે. ગુજરાતનું એકમાત્ર હવાખાવાના સ્થળ તરીકે જાણીતું ગિરિનગર [[સાપુતારા]] ડાંગ જિલ્લામાં આવેલું છે.
આહવા અહીંનો એકમાત્ર તાલુકો છે. આહવાથી મોટરમાર્ગે [[નવાપુર]], [[બાબુલઘાટ]], [[સોનગઢ]], [[વ્યારા]], [[નાસિક]], [[ચિખલી]] વગેરે સ્થળોએ જઇ શકાય છે. અહીંનાં સ્વરાજ આશ્રમ, તળાવ તેમ જ સનસેટ પોઇન્ટ, ઘોઘલી ઘાટ, ઘોઘલી ગામ વગેરે સ્થળો જોવાલાયક છે. આહવા ખાતે આવેલા પ્રવાસીઘર ખાતે રહેવા તેમ જ જમવાની સગવડ પ્રાપ્ય છે.
"https://gu.wikipedia.org/wiki/આહવા" થી મેળવેલ