શકુની: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 13 interwiki links, now provided by Wikidata on d:q1992668 (translate me)
નાનું જોડણી. સાફ-સફાઇ.
લીટી ૧:
દ્વાપર યુગના અવતાર, મહાભારતના ખલનાયક '''શકુની''' ([[સંસ્કૃત]]: शकुनि) ગાંધાર દેશનો રાજા અને ગાંધારી નો ભાઈ હતો. ધૃતક્રિડામા તે ધૃતક્રિડામાં અત્યંત પારંગત હતો અને તેણે ધૃતક્રિડામાધૃતક્રિડામાં પાડવોનું રાજ્ય તેના પ્રિય ભાણેજ [[દુર્યોધન]] માટે જીત્યું હતુહતું.
 
 
અમુક સ્ત્રોત કહે છે કે જ્યારે શકુનીએ તેની પ્રિય બહેનને અંધ કુરુ રાજા સાથે પરણાવી ત્યારે તેનું અપમાન કરવામાં આવ્યું અને ત્યારે જ તેણે કુરુ વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. આ પ્રતિજ્ઞા પૂરી કરવા તેણે પોતાના અસ્થિર ભત્રિજા દુર્યોધનને પાંડવો સાથે યુદ્ધ કરવા પ્રેર્યો- જેથી કૌરવ કુળનો નાશ થયો.
 
આમ- ઘણાં લોકો તેને કુરુક્ષેત્રના યુદ્ધનો કારણ માને છે.
 
== ચોસર ==
[[ચિત્ર:Sangkuni-kl.jpg|thumb|Shakuniજાવાનીઝ in Javanese [[Wayang]]શકુની]]
જ્યારે પાંડવોને હસ્તિનાપુરનો બંજર ભાગ આપવામાં આવ્યો- ત્યારે તેમેણેતેમણે મૂબ મહેનત અને કષ્ટ વેઠી તે બંજર અને શુષ્ક જમીનને એંદ્રપ્રસ્થઇંદ્રપ્રસ્થ નામના એક સુંદર શહેરમાં રુપાંતરીત કરી. તુરંત જ આ શહેરની ખ્યાતી ચારે બાજુ ફેલાઈ અને ખુદ દુર્યોધન તેમનો મહેલ જોવા આવ્યો. તેણે પાણીને જમીન સમજી તેની ઉપર મુક્યો અને પાણીમાં પડી ગયો. આ જોઈ પાંડવોની પત્ની- દ્રૌપદી ખડખડાટ હસી પડી અને અંધ પિતાનો અંધ પુત્ર કહી તેનું અપમાન કર્યું. ક્રોધિત દુર્યોધન હસ્તિનાપુર પાછો ફર્યો. ભત્રિજાની મન૰મન: સ્થિતી સમજી પાંડવોને ઈંદ્રપ્રસ્થમાંથી હાંકી કાઢવાની ચતુર યોજના ઘડી કાઢી. તેણે પાંડવોને દુર્યોધન સાથે તેની પોતાની નિગરાનીમાં મૈત્રીપૂર્ણ ધૃતક્રિડાની રમત રમવા બોલાવ્યાં. જ્યારે રમત શરુ થઈ ત્યારે તેણે યુધિષ્ઠીરની[[યુધિષ્ઠિર]]ની દ્રુતધૃતવિજયની વિજયની લાલસાતનેલાલસાને તીવ્ર બનાવવા તેને નાની નાની રમતો જીતવા આપી. થોડીજ વારમાં શકુનીએ પોતાની કળા કામે લગાડી અને યુધિષ્ઠીરનીયુધિષ્ઠિરની લાલસાને લગામ આપી શકાય તે પહેલા તેઓ પોતાની સંપત્તિ અને રાજ્ય હારી ચૂક્યા હતાં. પચીપછી શકુનીએ લાલચ આપી કે જો તે પોતાના ભાઈઓને દાવ પર લગાડે તો યુધિષ્ઠીરેયુધિષ્ઠિરે ગુમાવેલું બધું તે જીતી શકે છે. જ્યારે જ્યારે યુધિષ્ઠીરેયુધિષ્ઠિરે રવમવાનું છોડવાનો વિચાર કર્યો, ત્યારે તેણે ટોણાં મારી તેને રમવા ઉત્તેજીત કર્યો. અન્ય બે દાવમાં યુધિષ્ઠીરયુધિષ્ઠિર તેના ભાઈ અને તેની પત્ની- દ્રૌપદીને[[દ્રૌપદી]]ને પણ હારી ચૂક્યો- અને દુર્યોધનનો પ્રતિશોધ પૂર્ણ થયો.
 
જ્યારે પાંડવોને હસ્તિનાપુરનો બંજર ભાગ આપવામાં આવ્યો- ત્યારે તેમેણે મૂબ મહેનત અને કષ્ટ વેઠી તે બંજર અને શુષ્ક જમીનને એંદ્રપ્રસ્થ નામના એક સુંદર શહેરમાં રુપાંતરીત કરી. તુરંત જ આ શહેરની ખ્યાતી ચારે બાજુ ફેલાઈ અને ખુદ દુર્યોધન તેમનો મહેલ જોવા આવ્યો. તેણે પાણીને જમીન સમજી તેની ઉપર મુક્યો અને પાણીમાં પડી ગયો. આ જોઈ પાંડવોની પત્ની- દ્રૌપદી ખડખડાટ હસી પડી અને અંધ પિતાનો અંધ પુત્ર કહી તેનું અપમાન કર્યું. ક્રોધિત દુર્યોધન હસ્તિનાપુર પાછો ફર્યો. ભત્રિજાની મન૰ સ્થિતી સમજી પાંડવોને ઈંદ્રપ્રસ્થમાંથી હાંકી કાઢવાની ચતુર યોજના ઘડી કાઢી. તેણે પાંડવોને દુર્યોધન સાથે તેની પોતાની નિગરાનીમાં મૈત્રીપૂર્ણ ધૃતક્રિડાની રમત રમવા બોલાવ્યાં. જ્યારે રમત શરુ થઈ ત્યારે તેણે યુધિષ્ઠીરની દ્રુત વિજયની લાલસાતને તીવ્ર બનાવવા તેને નાની નાની રમતો જીતવા આપી. થોડીજ વારમાં શકુનીએ પોતાની કળા કામે લગાડી અને યુધિષ્ઠીરની લાલસાને લગામ આપી શકાય તે પહેલા તેઓ પોતાની સંપત્તિ અને રાજ્ય હારી ચૂક્યા હતાં. પચી શકુનીએ લાલચ આપી કે જો તે પોતાના ભાઈઓને દાવ પર લગાડે તો યુધિષ્ઠીરે ગુમાવેલું બધું તે જીતી શકે છે. જ્યારે જ્યારે યુધિષ્ઠીરે રવમવાનું છોડવાનો વિચાર કર્યો ત્યારે તેણે ટોણાં મારી તેને રમવા ઉત્તેજીત કર્યો. અન્ય બે દાવમાં યુધિષ્ઠીર તેના ભાઈ અને તેની પત્ની- દ્રૌપદીને પણ હારી ચૂક્યો- અને દુર્યોધનનો પ્રતિશોધ પૂર્ણ થયો.
કુરુક્ષેત્રમાં શકુની દુર્યોધનના પક્ષે લડ્યો. યુદ્ધભૂમિ પર તે સહદેવના હાથે માર્યો ગયો.
 
 
 
કુરુક્ષેત્રમાં શકુની દુર્યોધનના પક્ષે લડ્યો. યુદ્ધભૂમિ પર તે સહદેવના[[સહદેવ]]ના હાથે માર્યો ગયો.
 
[[શ્રેણી:પૌરાણિક પાત્રો]]