વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ગામના નામો વિશેની ચર્ચા અહીં લાવ્યા...
લીટી ૮૦:
* યોગેશભાઈ અને ભટ્ટજી, આ મામલો પેચીદો છે !! હાલ હું સભ્ય કે પ્રબંધક, કોઈપણ લેખે મત નથી આપતો, (પછી જોડાઈશ) ''માત્ર આ નીતિ વિષયક બાબત બની રહેવા જાય છે એટલે ધવલભાઈ અને સૌ મિત્રોની સહમતીની અપેક્ષાએ આ ચર્ચા અહીં ફેરવું છું.'' જ્ઞાનકોશના લાભાલાભ અને ઉપયોગીતાને ધ્યાને રાખી, અંગતપણે ન લેતાં શાસ્ત્રીય ઢબે, ટુ ધ પોંઈટ, ચર્ચા થાય અને સહમતી કે બહુમતીથી વાજબી નિર્ણય લેવાય તેવી આશા અને શુભેચ્છા. આભાર.--[[:User:Ashok modhvadia|<b><font color="magenta">અશોક મોઢવાડીયા</font></b>]]<sup>[[:User_talk:Ashok modhvadia|ચર્ચા]]/[[:Special:Contributions/Ashok modhvadia|યોગદાન]]</sup> ૨૩:૨૬, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
===વધુ ચર્ચા===
અાભાર અશોકભાઇ.
#અા ગામોના નામોમાં નવી જૂની વિ. શબ્દો અાગળ જ લાગે છે, પાછળ ક્યારેય નહિ.
#[https://www.google.co.in/search?&q=%E0%AA%AE%E0%AB%8B%E0%AA%9F%E0%AA%BE+%E0%AA%AC%E0%AA%BE%E0%AA%B0%E0%AA%AE%E0%AA%A3 મોટા બારમણ ગામના સર્ચ પરિણામ ] જૂઅો. વર્તમાનપત્રમાં ઈચ્છો તો પણ બારમણ મોટા અેમ ન લખી શકાય, મોટા બારમણ જ લખવું પડે.
# હું રોજ અેસ.ટી.માં અપ-ડાઉન કરું છું, વચ્ચે મોટા ગોખરવાળા ગામ અાવે છે. તેના બસસ્ટેન્ડમાં મોટા ગોખરવાળા લખેલું છે, દિશાનિર્દેશક બોર્ડમાં પણ. ફોટો મોકલાવી શકું. ગોખરવાળા મોટા અેવો શબ્દ પ્રયોગ જિંદગીમાં કદી કર્યો નથી કે થતો નથી.
#અાપણે મનસ્વી રીતે અાપણી સુવિધા સારું અનેક ગામના નામ સાથે છેડછાડ ન કરી શકીએ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૦૮:૫૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)