વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૫:
# હું રોજ અેસ.ટી.માં અપ-ડાઉન કરું છું, વચ્ચે મોટા ગોખરવાળા ગામ અાવે છે. તેના બસસ્ટેન્ડમાં મોટા ગોખરવાળા લખેલું છે, દિશાનિર્દેશક બોર્ડમાં પણ. ફોટો મોકલાવી શકું. ગોખરવાળા મોટા અેવો શબ્દ પ્રયોગ જિંદગીમાં કદી કર્યો નથી કે થતો નથી.
#અાપણે મનસ્વી રીતે અાપણી સુવિધા સારું અનેક ગામના નામ સાથે છેડછાડ ન કરી શકીએ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૦૮:૫૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
=== ઉપરના મુદ્દાના જવાબ ===
# જ્યારે યાદી બનાવવાની હોય ત્યારે વિષેશણોને પાછળ ઉમેરવા એ જ તાર્કીક રીત દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતી આવી છે. એટલે જ (યોગેશભાઇએ પોતે જ ઉદાહરણ આપ્યું છે તે રીતે ) સરકારી યાદીઓમાં પણ વિષેશણ પાછળ રાખીને યાદીઓ બનેલી જોવા મળે છે. જેથી સરખા નામવાળા ગામ Sort કરતા હંમેશા સાથે જ રહે. યોગેશભાઇને ગમે તે માટે આપણે એવું કરી શકીએ કે લેખની અંદર ગામનું નામ એ જે રીતે ઇચ્છે છે તે રીતે રાખીએ. જેથી વાંચવામાં તો આ રીતે જ આવવું જોઉએ એ ઇચ્છા સંતોષાય. પણ લેખની મુખ્ય entry માં વિષેશણ પાછળ રાખીએ જેથી યાદીમાં બધા નામ સરખા નામ સાથે આવે.
# વર્તમાન પત્રોમાં શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
# એસ.ટી. અને ગામના નામના પાટીયા પર શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
# આ આક્ષેપ પાયાવિહોણો છે. નથી આ કોઇ મારી કોઇ અંગત શોધ કે નથી મારી કોઇ અંગત સુવિધા - મારો મુદ્દો - જો સમજાયો હોય તો ઉપયોગીતામાં વધારો થાય એ જ છે. તમારે આવી આક્ષેપબાજી કરવી હોય તો મને આ ચર્ચા કરવામાં કોઇ જ રસ નથી. આમ પણ તમે ઉપર એ તો કબુલી જ ચુક્યા છો કે આ ચર્ચા કોઇ વિકીની ઉપયોગીતાને લક્ષમાં લઇને નહી પણ ફુરસદના સમયમાં ટાંટીયાંખેચ માટે જ કરી રહ્યા છો.