વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૮૬:
#અાપણે મનસ્વી રીતે અાપણી સુવિધા સારું અનેક ગામના નામ સાથે છેડછાડ ન કરી શકીએ.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૦૮:૫૬, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
=== ઉપરના મુદ્દાના જવાબ ===
# જ્યારે યાદી બનાવવાની હોય ત્યારે વિષેશણોને પાછળ ઉમેરવા એ જ તાર્કીક રીત દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતી આવી છે. એટલે જ (યોગેશભાઇએ પોતે જ ઉદાહરણ આપ્યું છે તે રીતે ) સરકારી યાદીઓમાં પણ વિષેશણ પાછળ રાખીને યાદીઓ બનેલી જોવા મળે છે. જેથી સરખા નામવાળા ગામ Sort કરતા હંમેશા સાથે જ રહે.<br/>વચલા રસ્તા કરીકે એક સૂચન - યોગેશભાઇને ગમે તે માટે આપણે એવું કરી શકીએ કે લેખની અંદર ગામનું નામ એ જે રીતે ઇચ્છે છે તે રીતે રાખીએ. જેથી -- વાંચવામાં તો આ રીતે જ આવવું જોઉએ એવો હઠાગ્રહ ઇચ્છા-- સંતોષાય. પણ લેખની મુખ્ય entry માં વિષેશણ પાછળ રાખીએ જેથી યાદીમાં બધા નામ સરખા નામ સાથે આવે.
# વર્તમાન પત્રોમાં શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
# એસ.ટી. અને ગામના નામના પાટીયા પર શું હોવું જોઇએ એ આપણો વિષય નથી.
# આ આક્ષેપ પાયાવિહોણો છે. નથી આ કોઇ મારી કોઇ અંગત શોધ કે નથી મારી કોઇ અંગત સુવિધા -. મારો મુદ્દો - જો સમજાયો હોય તો - ઉપયોગીતામાં વધારો થાય એ જ છે. તમારે આવીવધુમાં, આક્ષેપબાજી કરવી હોય તો મને આ ચર્ચા કરવામાં કોઇ જ રસ નથી. આમ પણ તમે ઉપર એ તો કબુલી જ ચુક્યા છો કે આ ચર્ચા કોઇ વિકીની ઉપયોગીતાને લક્ષમાં લઇને નહી પણ ફુરસદના સમયમાં ટાંટીયાંખેચ માટે જ કરી રહ્યા છો. જ્યારે મારા માટે તો આ એક ઉમદા કાર્યમાં સેવા આપવાની વાત છે. હું અહીં ફુરસદી માનસીકતાથી નહી પણ કામ કરી ને સમાજનું અને માતૃભાષાનું ઋણ ચુકવવાનું છે એ માનસીકતા લઇને ૧૧ વર્ષથી સતત કોઇપણ થાબડભાણા કે પ્રશંશાની આશા વગર આ કામ - જે કોઇ વૃક્ષ વાવવા જેવું આ કામ છે અને ભવિષ્યમાં કોઇને મારી જાણ બહાર પણ ઉપયોગી નિવડી શકે છે - એમ ગણી ને કરેતો આવ્યો છું. ક્યારેક થતી આવી ટાંટીયાખેચથી જરા પણ નાસીપાસ થયા વગર કરી શકવા માટે ઇશ્વરકૃપા કરે છે એને અનુસરીને ભારતની અન્ય કોઇ ભાષાના વિકી પર ના થયા હોય એ પ્રકારના ઉપયોગ વધારવાના પ્રયોગો પણ કરતો રહું છું.<br/>--એ. આર. ભટ્ટ ૧૧:૫૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)