વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎સ્પષ્ટતા: સહી કરી
લીટી ૯૫:
#ગામના બસસ્ટેશન, દિશાસૂચન બૉર્ડનું લખાણ પણ માન્ય પૂરાવો છે.
#અા નવા, જૂના વિ.ને પૂર્વગ કહેવા તે ગેરમાર્ગે દોરનારું છે. તેને પૂર્વગ કહેવાથી અેમ ફલિત થાય છે કે ઉ.દા. તરીકે ગામનું નામ ગોખરવાળા છે અને નાના, મોટા અાગળ માત્ર પૂર્વગ તરીકે લાગે છે. ગામના ઈતિહાસમાં બે ગોખરવાળા હોવાથી વસતીના અાધારે નાના-મોટા અેવી અોળખ પ્રસ્થાપિત થઇ હશે તે ઈતિહાસ છે. કોઇ ગામનું નામ વ્યક્તિ કે સ્થળના અાધારે પડયું હોય. ગામનું નામ કેવી રીતે નક્કી થયું તે ધ્યાને લેવાતું નથી. અાઝાદી પછી અને ગુજરાત અસ્તિત્વમાં અાવ્યું પછી જે તે જિલ્લા બન્યા ત્યારે ગામોના નામની ગેઝેટમાં પ્રસિદ્ધીની સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જે તે પંચાયતનું અલગ રેકર્ડ, ગામતળ, સીમતળ નીમ કરવામાં અાવેલું છે. અોનરેકર્ડ ગામનું નામ મોટા ગોખરવાળા છે, તેથી ગામના નામમાં ફેરફાર કરી શકાય નહિ તે સ્પષ્ટ છે. અાવું જ બીજા ગામોનું પણ છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૬:૫૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
 
:@ભાઈઓ, ભાઈઓ, ભાઈઓ, ઠંડા પડો! હા, ગુજરાતમાં ગરમી વધારે પડે છે અને એ કારણે મગજ પણ તપી જાય એ સ્વાભાવીક છે, પરંતુ આજકાલ તો દરેકને ઘરે પંખા, કુલર, એસી અને/અથવા રેફ્રીજરેટરની સુવિધા થઈ જ ગઈ છે જેથી મગજને ઠંડુ રાખવું અસંભવ નથી.
##સ્પષ્ટતા ૧: આપણે અહિં એવો આગ્રહ રાખીએ છીએ અને રાખતા આવ્યા છીએ કે, પ્રચલિત શું છે અને વધુ પ્રમાણમાં શું વપરાશમાં છે તે જોઈને લેખના નામ/જોડણી/મથાળા/શીર્ષક રાખવા. તાજેતરમાં થયેલી અને ૬ વર્ષ પહેલા ચર્ચાઈ ગયેલી [[ચર્ચા:જુનાગઢ જિલ્લો#|આ ચર્ચા]] જોઈ જુઓ.
##સ્પષ્ટતા ૨: સાથે સાથે સરકારી દસ્તાવેજોને પણ આપણે એતલા જ અગત્યના ગણીએ છીએ અને એ કારણે જ બે-એક વર્ષ પહેલા જ્યારે ઘણા બધા નવા જિલ્લા અને તાલુકા રચાયા ત્યારે આપણે અહિં કરેલી ચર્ચાઓ અનેક ઠેકાણે જોઈ શકાશે જેમાં અમે પ્રબંધકો અને અન્ય સભ્યો એ વાતનો આગ્રહ રાખતા હતા કે એ જાહેરાત સરકારી દસ્તાવેજ (જી.પં.ની વેબસાઇટ કે ગેઝેટ, જેવા અધિકૃત સ્રોત)માં મળી આવે.
##સ્પષ્ટતા ૩: કક્કાવારી પ્રમાણે કોઈ યાદી બનાવવામાં આપણે ગામનું નામ જે રીતે પણ લખ્યું હોય તે રીતે વાપરી શકીએ છીએ એ આપણા પર નિર્ભર કરે છે કે આપણે એ ગામનું નામ યાદિમાં ક્યાં મૂકવું છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)