વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦૦:
##સ્પષ્ટતા ૨: સાથે સાથે સરકારી દસ્તાવેજોને પણ આપણે એતલા જ અગત્યના ગણીએ છીએ અને એ કારણે જ બે-એક વર્ષ પહેલા જ્યારે ઘણા બધા નવા જિલ્લા અને તાલુકા રચાયા ત્યારે આપણે અહિં કરેલી ચર્ચાઓ અનેક ઠેકાણે જોઈ શકાશે જેમાં અમે પ્રબંધકો અને અન્ય સભ્યો એ વાતનો આગ્રહ રાખતા હતા કે એ જાહેરાત સરકારી દસ્તાવેજ (જી.પં.ની વેબસાઇટ કે ગેઝેટ, જેવા અધિકૃત સ્રોત)માં મળી આવે.
##સ્પષ્ટતા ૩: કક્કાવારી પ્રમાણે કોઈ યાદી બનાવવામાં આપણે ગામનું નામ જે રીતે પણ લખ્યું હોય તે રીતે વાપરી શકીએ છીએ એ આપણા પર નિર્ભર કરે છે કે આપણે એ ગામનું નામ યાદિમાં ક્યાં મૂકવું છે.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૬:૫૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::વાહ ધવલભાઈ , તો યાદીમાં અે રીતે અને લેખમાં ગામનું સાચું નામ લખાય તે રીત કો લોક કીયા જાય ?--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૭:૧૭, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)