વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦૩:
:::દસ્તાવેજ, પ્રચલિત , વપરાશ મુજબ મોટા નવા વિ. અાગળ લખાય છે. યાદી સંદર્ભે મારો વાંધો હતો જ નહિ, ગામોના નામ ખોટા લખવા સામે જ વાંધો ઉઠાવવામાં અાવ્યો છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૭:૩૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::::ધવલભાઇ, આપની સ્પષ્ટતા ૩ ના સંદર્ભમાં લખવાનું કે કંઇક ગેરસમજ થઇ રહી છે. હું જે [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |યાદી]]ની વાત કરૂ છું એ જે તે પાનાના નામ પરથી આપોઆપ બનતી શ્રેણી પ્રકારની [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |યાદી]]ની વાત કરૂ છું. ઉપર લીંક આપેલી છે જ અને ચોખવટ પણ કરેલી છે છતા ફરી મુકુ છુ ==> [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |આ યાદી]].
==કોષ્ટક સ્વરૂપે==
{| class="wikitable"
|-
! મુદ્દો !! પદ્ધત્તિ - ૧ (qualifier - name) !! પદ્ધત્તિ - ૨ (name - qualifier ) !! Additional Information
|-
| સરકારી જાળસ્થળ પર યાદીઓમાં || આ રીત નથી વપરાતી || આ રીત વપરાય છે.|| યાદીઓ માટે પદ્ધત્તિ - ૨ વધારે તાર્કીક છે
|-
| સમાચાર પત્રોમાં || આ રીત વપરાય છે || આ રીત નથી વપરાતી || ફક્ત એક કે બે-ત્રણ નામ હોય છે એને કારણે. યાદી કરવાની નથી હોતી.
|-
| બસના પાટીયા વગેરે જગ્યાએ || આ રીત વપરાય છે || આ રીત નથી વપરાતી || ફક્ત એક કે બે-ત્રણ નામ હોય છે એને કારણે. યાદી કરવાની નથી હોતી.
|-
| મેં ઉપર સુચવેલો મધ્યમ માર્ગ || લેખમાં અને લેખમાં InfoBox Juridisctionમાં આ રીત વાપરવી || લેખના પાનાનું નામ આ રીતે આપવું જેથી [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |આ યાદી]]માં સરખા નામ સાથે આવે.||ધવલબાઇ બોટ ચલાવીને કરી શકશે. આસાન છે.
|-
| અન્ય સુજાવ || ? || ?||?
|}