વિકિપીડિયા:નીતિ નિર્ધારણ કાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૦૩:
:::દસ્તાવેજ, પ્રચલિત , વપરાશ મુજબ મોટા નવા વિ. અાગળ લખાય છે. યાદી સંદર્ભે મારો વાંધો હતો જ નહિ, ગામોના નામ ખોટા લખવા સામે જ વાંધો ઉઠાવવામાં અાવ્યો છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૧૭:૩૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
::::ધવલભાઇ, આપની સ્પષ્ટતા ૩ ના સંદર્ભમાં લખવાનું કે કંઇક ગેરસમજ થઇ રહી છે. હું જે [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |યાદી]]ની વાત કરૂ છું એ જે તે પાનાના નામ પરથી આપોઆપ બનતી શ્રેણી પ્રકારની [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |યાદી]]ની વાત કરૂ છું. ઉપર લીંક આપેલી છે જ અને ચોખવટ પણ કરેલી છે છતા ફરી મુકુ છુ ==> [[:શ્રેણી:ગુજરાતનાં_ગામો |આ યાદી]].
:::::અા માટે બે રસ્તા છે
# પાનાના નામમાં મોટા, નાના વિ. પાછળ અને લેખની અંદર સાચી રીત, સાચા નામ મુજબ અાગળ લખવામાં અાવે
# જૂનાં જે ખોટા નામ સાથે લેખ લખાઈ ગયા છે તે પાનાને સાચા નામ તરફ રિડાયરેક્ટ કરી અા રિડાયરેક્શનમાં જ શ્રેણી ગુજરાતના ગામો ઉમેરવી, લેખમાં નહિ. તેથી શ્રેણીની યાદીમાં પણ વાંધો નહિ અાવે અને દસ્તાવેજી, પ્રચલિત અને વપરાશ મુજબના સાચા નામ સાથે પણ કોઇ છેડછાડ થશે નહિ. યાદીનું નામ રિડાયરેક્ટથી લેખ સુધી પહોચાડે છે.--[[સભ્ય:યોગેશ કવીશ્વર|યોગેશ કવીશ્વર]] ([[સભ્યની ચર્ચા:યોગેશ કવીશ્વર|ચર્ચા]]) ૨૧:૩૯, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ (IST)
 
==કોષ્ટક સ્વરૂપે==
{| class="wikitable"