અમરેલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
વિગત, તસવીર ઉમેરી
લીટી ૧:
અમરેલી શહેર તથા નગરપાલિકા, [[ગુજરાત]] રાજ્યનાં [[સૌરાષ્ટ્ર]] ભાગમાં આવેલા [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]માં સ્થિત છે. ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતા, કવિ રમેશ પારેખ, મહાત્મા [[મૂળદાસ]]ના નામો અમરેલી સાથે સંકળાયેલા છે.
{{Infobox Indian Jurisdiction |
native_name = અમરેલી |
લીટી ૨૩:
|સ્થિતિ=યોગ્ય
}}
[[File:Amreli tower.jpg|thumb|અમરેલીનો અૈતિહાસીક ટાવર]]
 
== ઇતિહાસ ==
એમ માનવામાં આવે છે કે સન ૫૩૪માં અનુમાનજીના નામે આ જગ્યા ઓળખાતી હતી. ત્યાર બાદ અમલીક અને પછી અમરાવતીનાં નામો પણ આ જગ્યા માટે વપરાતાં હતાં. અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું.<ref>[http://www.amreli.gujarat.gov.in/ amreli.gujarat.gov.in]</ref><ref>[http://www.nri.gujarat.gov.in/his-amreli.htm nri.gujarat.gov.in]</ref> પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાની નોંધ મળે છે.<ref>ઈસ.૧૯૨૫માં પ્રકાશિત "પ્રભુની ફૂલવાડી" પુસ્તકના આધારે. સંદર્ભ:[http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/lokjivanna-moti8863 લોકજીવનના મોતી, ગુ.સ.નો લેખ]</ref> વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન ૧૮૮૬માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવેલું.<ref>[http://www.amreli.gujarat.gov.in/ amreli.gujarat.gov.in]</ref><ref>[http://www.nri.gujarat.gov.in/his-amreli.htm nri.gujarat.gov.in]</ref>