પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૧:
'''પત્રકારત્વ''' ([[અંગ્રેજી]]:Journalism) અે અાધુનિક સભ્યતાનો અેક મુખ્ય વ્યવસાય છે. જેમાં સમાચારોનું અેકત્રિકરણ, લેખન, સંપાદન, પ્રસ્તુતિ, મુદ્રીકરણ, પ્રકાશન કે પ્રસારણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અાજના યુગમાં પત્રકારત્વના અનેક માધ્યમો છે, જેમાં વર્તમાનપત્રો, સામયિકો, રેડિયો, દૂરદર્શનનો સમાવેશ થાય છે. તેને મુદ્રણ તથા દ્રશ્ય-શ્રાવ્ય અેમ બે મુખ્ય માધ્યમોમાં વિભાજીત કરવામાં અાવે છે. પત્રકારત્વને લોકશાહીના ચોથા અાધારસ્તંભ (ચોથી જાગીર)તરીકે પણ ઓળખવામાં અાવે છે.<ref>http://gujaratinformation.net/downloads/pressreleases/Baroda/31785.doc&sa=U&ved=0CAoQFjABOApqFQoTCK6bt4DbncgCFcUHjgodLVMEtw&usg=AFQjCNGAwytrvGM8CuX5LndkPcoS-QSAow] is good,have a look at it!</ref>
==ઇતિહાસ==
વિશ્વમાં સામાજિક સ્તરે પત્રકારત્વની શરુઆત ઇસ્વી સન પૂર્વે ૧૩૧ વર્ષ પહેલાં થઇ હોવાનું માનવામાં અાવે છે. ત્યારે પ્રથમ દૈનિક સમાચારપત્ર શરું થયું જેનું નામ “Acta Diurna” (દિવસની ઘટનાઓ ) હતું. ખરેખર તો અે અેક પથ્થર કે ધાતુની પટ્ટી સ્વરૂપે હતું જેના પર સમાચારો લખવામાં અાવતાં હતાં. અા પટ્ટીઓને રોમનાં મુખ્ય સ્થાનો પર રાખવામાં અાવતી હતી. તેમાં વિશિષ્ટ અધિકારીઓની નિયુક્તિ, લડાઇના પરિણામો વગેરેની ઘોષણા કરવામાં અાવતી હતી.
 
==મુદ્રણ માધ્યમ==
==દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ==