પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎ઇતિહાસ: સંદર્ભે ઉમેર્યો
લીટી ૬:
 
==મુદ્રણ માધ્યમ==
મુદ્રણ કરીને પ્રકાશિત કરવામાં અાવતાં હોય તેવા તમામ પ્રકારના પત્રો/પત્રિકાઓનો અા માધ્યમ હેઠળ સમાવેશ થાય છે. વર્તમાનપત્રો અને સામયિકો સામાન્ય રીતે દૈનિક, સાપ્તાહિક, પખવાડિક, માસિક, છ માસિક અને વાર્ષિક સમયસારણીમાં પ્રસિદ્ધ કરવામાં અાવે છે. ગુજરાતમાં મુખ્ય વર્તમાનપત્રો ઉપરાંત સ્થાનિક કક્ષાએથી પ્રસિદ્ધ થતાં પત્રો લોકો માટે જીવનક્રમનો અેક ભાગ બની ગયાં છે. પ્રાચીન સમયમાં બીબા ઢાળવા અને અને અક્ષરોને ગોઠવવાનું કામ ઘણું અટપટું હતું. મુદ્રણ ક્ષેત્રે થયેલી અાધુનિક શોધોના કારણે હવે ઝડપી, રંગારંગી, સુઘડ છાપકામ શક્ય બન્યું છે.
 
==દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ==
==સોશ્યલ મિડિયા==