કનકાઈ-ગીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎દેવસ્થાનો: સ્થાન ઉમેર્યું..સ્થાનિક માહિતી..
નાનુંNo edit summary
લીટી ૨૧:
આ સ્થાનકમાં મંદીરોની ઉપરના ભાગમાં મોટું મેદાન આવેલુ છે. તેમાં બે બાજુ ફરતી ધર્મશાળાઓ બાંધવામા આવેલ છે. ઘણા સમય પહેલા આ મંદીરની જાળવણી માટે ટ્રસ્ટ્રની રચના કરવામા આવેલી છે. જેના પ્રયત્નોથી મદીરમાં રાત્રિ રોકાણ માટે રહેવાની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સ્થળના દર્શને આવેલ યાત્રિકોને સાંજના ૬ વાગ્યા પછી હિંસક પ્રાણીઓનાં ડરથી જગ્યામાં રોકી દેવામાં આવે છે. આમ આ સ્થળ કુદરતી સૌંદર્યથી ભરપુર છે જેથી કુદરતનાં ખોળે આળોટવા એક વખત દર્શને આવવું જોઈએ.
 
==બાહ્ય કડીઓ==
* [http://aksharnaad.com/2008/08/06/sattadhar-kankai-gir-tulsishyam/ કનકાઈનો પ્રવાસ]
[[Category:ધાર્મિક સ્થળો]]