પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું →‎સંદર્ભ: ઢાંચો સંદર્ભો
લીટી ૯:
 
==દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ==
દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો એટલે જોઇ શકાય તથા સાંભળી શકાય તેવા માંધ્યમો. જેમકે રેડીયો તથા એમપી3 જેવા ઓડીયોને શ્રાવ્ય માધ્યમો તરીકે ઓળખવામાં આવે છે. જયારે દ્ગશ્ય માધ્યમોમાં જોઇ શકાય તેવા ચલચિત્રોનો સમાવેશ થાય છે. આજે આપણે ટેલીવીઝન પર ચલચિત્ર સાથે જે અવાજ સાંભળીએ છીએ તે દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ છે. ટેલીવિઝન ઉપરાત ઇન્ટરનેટ પર મળતા વિડીયો ફટેજ, સિનેમાં તથા મોબાઇલમાં જોતા યુ ટ્યુબ જેવા માધ્યમો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે.
 
==સોશ્યલ મિડિયા==
==પીળું પત્રકારત્વ==