પત્રકારત્વ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૨:
 
==સોશ્યલ મિડિયા==
સોશ્યલ મિડીયાનો ગુજરાતી અર્થ સામાજીક માધ્યમો એવો થાય છે. સોશ્યલ મિડીયા એટલે એવા માધ્યમો જે સમાજનાં લોકોને એક બિજા સાથે જોડે છે. વર્તમાન સમયમાં જોઇએ તો કોમ્પ્યુટર તથા મોબાઇલ પર ઉપયોગમાં લેવાતા ફેસબુક, વોટ્સએપ, ટેલીગ્રામ, હાઇક સહિતનાં સોશીયમ મિડીયાનો ઉપયોગ વધી રહ્યો છે, જે ઇન્ટરનેટને આભારી છે. જેમાં લોકો એકબીજાને અક્ષરોથી લખેલા સંદેશા તથા તસ્વીરો મોકલી શકે છે. જેમાં વ્યકિતગત તથા જુથ બનાવી એકથી વધુ લોકો સુધી સંદેશો તથા ફોટા મોકલી શકાય છે. પત્રકારત્વ જગતમાં પણ આજે સોશીયમ મિડીયાનો ઉપયોગ વધી રહ્યો છે. પહેલાનાં સમયમાં પત્રકાર તસ્વીરકાર સાથે ઘટના સ્થળ પર પહોચીને માહીતી મેળવી તસ્વીર મેળવતો હતો. જયારે આજે સોશીયલ મીડીયાનાં માધ્યમથી સમાચાર, પ્રેસનોટ તથા તસ્વીરો મે‌ળવી શકાય છે.
 
==પીળું પત્રકારત્વ==
==અખબારી સ્વાતંત્ર્ય==