પાટણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 106.66.98.159 (talk)એ કરેલો ફેરફાર 420472 પાછો વાળ્યો
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૪:
|સ્થિતિ=ચકાસો
}}
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ‘ગુજરાત‘''ગુજરાત'' નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
 
==ઇતિહાસ==
[[સરસ્વતી નદી| સરસ્વતી]] નદીને તટે વસેલું અને [[ગુજરાત]]ના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર '''પાટણ''' ({{ઉચ્ચારણ|Patan.ogg}}) ઉત્તર ગુજરાતના [[પાટણ જિલ્લો|પાટણ જિલ્લા]]નું મુખ્યમથક છે. ગુજરાતને ‘ગુજરાત‘ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. [[સોલંકી]] રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના ધારા-અવંતી જેવી શ્રી, સરસ્‍વતી અને સંસ્‍કારલક્ષ્‍મીથી સમૃદ્ધ નગરીઓની સ્‍પર્ધા કરતું પાટણ [[ભારત]]વર્ષમાં પ્રસિદ્ધ હતું.
અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા [[વનરાજ ચાવડા]]ના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬, ૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ [[પંચાસર]]ના દેવાલયમાંથી લવાયેલી [[પારસનાથ]] ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના [[દેરાસર]]માં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. [[અલાઉદ્દીન ખીલજી]]એ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને [[સાબરમતી]]ને તીરે '''અહમદાબાદ''' ([[અમદાવાદ]]) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો.
 
==સાહિત્યમાં==
==ઇતીહાસ==
* શ્રી [[કનૈયાલાલ મુનશી]]ની વિખ્‍યાત નવલકથા ‘'''પાટણની પ્રભુતા'''‘, ‘'''ગુજરાતનો નાથ'''‘ અને ‘' ''રાજાધિરાજ'''‘ ઉપરાંત તેની પહેલાંના [[ભીમદેવ સોલંકી]]ના સમયમાં [[મહમદ ગઝની]]ના આક્રમણની કથા રજૂ કરતી ‘'''જય સોમનાથ'''‘માંમાં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે.
અણહિલપુર-પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા [[વનરાજ ચાવડા]]ના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે. અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. ૮૦૨ (ઈ.સ. ૭૪૬,૨૮ માર્ચ)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્‍થાપના કરી હતી. પંચાસરના રાજા જયશિખરીનું કલ્‍યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્‍યુ થયા પછી બાળ વનરાજને મામા સુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો. વનરાજે પછી ટોળી જમાવીને રાજ્યની સ્‍થાપના કરી અને અણહિલપુર-પાટણ વસાવ્‍યું. આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે. આજે પણ, મૂળ [[પંચાસર]]ના દેવાલયમાંથી લવાયેલી [[પારસનાથ]] ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના [[દેરાસર]]માં જોવા મળે છે. તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે. ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો [[સિદ્ધરાજ જયસિંહ]]ના સમયમાં. તે સમયના અત્‍યંત વિસ્‍તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે. [[અલાઉદ્દીન ખીલજી]]એ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્‍યું અને [[સાબરમતી]]ને તીરે '''અહમદાબાદ''' ([[અમદાવાદ]]) વસાવ્‍યું ને પાટણનાં મહત્‍વ અને જાહોજલાલીનો અસ્‍ત થયો.
 
 
 
==સાહિત્યમા==
* શ્રી [[કનૈયાલાલ મુનશી]]ની વિખ્‍યાત નવલકથા ‘'''પાટણની પ્રભુતા'''‘, ‘'''ગુજરાતનો નાથ'''‘ અને ‘'''રાજાધિરાજ'''‘ ઉપરાંત તેની પહેલાંના [[ભીમદેવ સોલંકી]]ના સમયમાં [[મહમદ ગઝની]]ના આક્રમણની કથા રજૂ કરતી ‘'''જય સોમનાથ'''‘માં પાટણ કેન્‍દ્રમાં છે. એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્‍દ્રવર્તી છે.
 
* પાટણમા [[કાદંબરી]] જેવા કપરા સંસ્‍કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્‍યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ [[ભાલણ]]નું નામ તો ‘ભાલણની ખડકી‘ ના નામ રૂપે જ રહ્યું છે.
Line ૪૧ ⟶ ૩૮:
== જોવાલાયક સ્થળો ==
[[Image:Ranikivav14.jpg|thumb|right|250px|રાણીની વાવ]]
* રાણીની વાવ: રાની ઉદયમતી (રાણી) આ વાવ તેમના પતિ ભીમદેવની યાદમાં 1063માં બનાવી હતી. આ વાવ પછી નજીકના સરસ્વતી નદી દ્વારા છલકાઇ આવી હતી અને 1980 ના દાયકાના અંતમાં તે ભારત પુરાતત્વીય સર્વે દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે તે નૈસર્ગિક હાલતમાં મળી. રાની કી વાવ ભારતમાં શ્રેષ્ઠ વાવ નો સમાવેશ થાય છે, અને આ એક પ્રાચીન રાજધાની શહેરમાં સૌથી પ્રખ્યાત વારસો છે. તે લોકભાષામાં રાણકી વાવ તરીકે જાણીતી છે.
 
* સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે.
 
* પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. શ્રી મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક થયું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે.
*સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. પરંતુ હાલ, સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્‍કૃત પણ શાળામાં મહાન સંસ્‍કૃતિ વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્જ્યા તે તો હવે અપ્રાપ્‍ય જ નહીં વિસ્‍મૃત પણ છે.
 
== ઉદ્યોગ ==
*પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્‍યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્‍તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે. શ્રી મુનશીના પ્રયત્‍નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્‍યાં હેમચંદ્ર સ્‍મારક થયું છે. તેમાં આધુનિક વ્‍યવસ્‍થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્‍તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે.
અહીંનો વિશ્વવિખ્‍યાત [[પટોળાં]]નો હાથવણાટનો ઉદ્યોગ હવે માંડ એક કુટુંબ જાળવી રહ્યું છે.
 
પાટણ પટોળાં ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ હિંદુ અને મુસલમાન કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.
 
== પાટણ તાલુકામાં આવેલાં ગામો ==
Line ૧૬૦ ⟶ ૧૬૧:
{{col-end}}
 
== સ્ત્રોત્ર ==
==ઉદ્યોગ==
અહીંનો વિશ્વવિખ્‍યાત [[પટોળાં]]નો હાથવણાટનો ઉદ્યોગ હવે માંડ એક કુટુંબ જાળવી રહ્યું છે.
 
પાટણ પટોળાં ઉપરાંત હાથવણાટનાં રેશમી કાપડ મશરૂ માટે પણ જાણીતું છે. આજે આશરે ૪૦૦ હિંદુ અને મુસલમાન કુટુંબો આ મશરૂનાં હાથવણાટમાંથી રોજી મેળવે છે. ભૂતકાળમાં આ વસ્ત્ર, વિવિધ ધર્મોની અલગ-અલગ ધાર્મિક વિધિઓમાં વપરાતું હતું, જે હવે બદલાતા જમાના સાથે નવી ડિઝાઇન સાથે વિદેશોમાં નિકાસ પામે છે અને ફેશન ઉદ્યોગમાં બહોળા પ્રમાણમાં વપરાય છે.
 
=સ્ત્રોત્ર=
* [http://www.gurjari.net ગુજરાતી.નેટના સંગ્રહ માંથી ]
 
== બાહ્ય કડીઓ ==
 
* [http://patandp.gujarat.gov.in/Patan/taluka/patan/index.htm પાટણ તાલુકા પંચાયતનું જાળસ્થળ]
* [http://www.ourvillageindia.org/Place.aspx?PID=160472 પાટણ તાલુકા વિશે માહિતી]
"https://gu.wikipedia.org/wiki/પાટણ" થી મેળવેલ