ખંભાતનો અખાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું છેલ્લાં બે ફેરફારો ઉલ્ટાવ્યા.
No edit summary
લીટી ૧:
[[Image:Gujarat Gulfs.jpg|right|thumb|300px|ખંભાતનો અખાત જમણી બાજુએ. નાસાનું ચિત્ર]]
'''ખંભાતનો અખાત''' [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]] તેમ જ [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]] વચ્ચે આવેલો છે. આ અખાતની દક્ષિણે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. ગુજરાત પાસે ૧૬૦૦ કિ.મી. નો દરિયા કિનારો છે, જે ભારત ના બધા રાજ્યો માં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે. આ દરીયાકીનારો [[કચ્છનો અખાત|કચ્છના અખાત]] અને ખંભાતના અખાતથી બનેલો છે.
[[File:Gulf of Cambay (North part) 1896.jpg|thumb|ખંભાતનો અખાત (ઉત્તર ભાગ) ૧૮૯૬]]
[[File:Gulf of Cambay (South part) 1896.jpg|thumb|ખંભાતનો અખાત (દક્ષિણ ભાગ) ૧૮૯૬]]
'''ખંભાતનો અખાત'''<ref name=EB1911>{{cite EB1911|wstitle=Cambay, Gulf of}}</ref> [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]] તેમ જ [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]] વચ્ચે આવેલો છે. તે આશરે {{convert|130|km|mi|-1}} માઇલ લાંબો છે અને,<ref name=EB1911/> સૌરાષ્ટ્રને પશ્ચિમ બાજુથી ગુજરાતના પૂર્વિય ભાગને અલગ પાડે છે. આ અખાતની દક્ષિણે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે.
 
નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીઓ તેમાં વિલિન થાય છે.
== ખંભાતના અખાતમાં આવેલાં બંદરો ==
 
કલ્પસર યોજના હેઠળ અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે.<ref>{{cite web|url=http://www.kalpasar.gujarat.gov.in/mainpage.htm|title=The Gulf of Khambhat Development Project|publisher=Gujarat|accessdate=18 May 2013}}</ref>
*[[ભાવનગર બંદર]]
*[[દહેજ બંદર]]
*[[હજીરા બંદર]]
 
== ખંભાતના અખાતમાં આવેલાં જોવાલાયક સ્થળોબંદરો ==
* [[ભાવનગર બંદર]]
* [[દહેજ બંદર]]
* [[હજીરા બંદર]]
 
== જોવાલાયક સ્થળો ==
*[[સ્તંભેશ્વર મહાદેવ]]
* [[શ્રી નિષ્કલંકસ્તંભેશ્વર મહાદેવ કોળિયાક]]
* [[શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક]]
 
{{સ્ટબ}}
{{geo-stub}}