ખંભાતનો અખાત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું {{સંદર્ભો}} બાકી રહેલા..
લીટી ૪:
'''ખંભાતનો અખાત'''<ref name=EB1911>{{cite EB1911|wstitle=Cambay, Gulf of}}</ref> [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]] તેમ જ [[સુરત જિલ્લો|સુરત જિલ્લા]] વચ્ચે આવેલો છે. તે આશરે {{convert|130|km|mi|-1}} માઇલ લાંબો છે અને,<ref name=EB1911/> સૌરાષ્ટ્રને પશ્ચિમ બાજુથી ગુજરાતના પૂર્વિય ભાગને અલગ પાડે છે. આ અખાતની દક્ષિણે [[અરબી સમુદ્ર]] આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે.
 
[[નર્મદા]], [[તાપી]], [[મહી નદી|મહી]] અને [[સાબરમતી]] નદીઓ તેમાં વિલિન થાય છે.
 
કલ્પસર યોજના હેઠળ અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે.<ref>{{cite web|url=http://www.kalpasar.gujarat.gov.in/mainpage.htm|title=The Gulf of Khambhat Development Project|publisher=Gujarat|accessdate=18 May 2013}}</ref>
લીટી ૧૭:
* [[શ્રી નિષ્કલંક મહાદેવ કોળિયાક]]
 
{{સંદર્ભો}}
{{geo-stub}}